Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधाटीका स्था० ३ उ० ४ सू० ६३ काल-वचनप्ररूपणम्
२०५ तभेदांत्रिधा विभजमानआह-'तिविहे समए ' इत्यादि समयादयोऽवसर्पिणी. पर्यन्ताः कालमेदा अत्रत्य-द्विस्थान चतुर्थों देशकगतसप्तत्रिंशत्तमसूत्रबद् व्याख्येयाः। अथावसर्पिण्या अप्युपरि यः कालभेदस्तं प्ररूपयन्नाह- तिविहे-पोग्गलपरियट्टे' इत्यादि, पुद्गलानां-रूपि द्रव्याणामाहारकवर्जितानामौदारिकादिप्रकारेण ग्रहणात् एकजीवापेक्षया परिवर्तनं सामस्त्येन स्पर्शः पुद्गलपरिवर्तः, स च यावता कालेन भवति स कालोऽपि पुद्गलपरिवर्तः । अयं चानन्तोत्सर्पिण्यवसर्पिणीरूप इति । पुद्गलपरिवर्तस्य विस्तरतो विवरणमनुत्तरोपपातिकसूत्रस्य मत्कृतायामर्थहुए कहते हैं-"तिविहे समए" इत्यादि-समय से लेकर अवसर्पिणी तक के कालभेद यहां के द्विस्थानक के चौथे उद्देशक के २७ वे सूत्र में कहे गये अनुसार समझना चाहिये।
अब सूत्रकार यह कहते हैं कि अवसर्पिणी के ऊपर भी काल का भेद है-जो इस प्रकार से है-"तिविहे पोग्गलपरियट्टे " इत्यादि, आहारवर्जित रूपि द्रव्यों का औदारिक आदि प्रकार से एक जीव द्वारा जो क्रमशः ग्रहण होते २ जब सम्पूर्णरूप से ग्रहण हो लेता है वह पुद्गल परावर्त्त है इसमें गृहीत रूपिद्रव्य का ग्रहण गिनती में नहीं आता है इस तरह से होते २.जितने काल में यह हो जाता है उतने काल का नाम एक पुद्गलपरावत है यह पुद्गल परावर्त अनन्त उत्सर्पिणी और अनन्त अवसर्पिणीरूप होता है पुद्गलपरावर्त का विस्तार से स्वरूप जानने वालों को अनुत्तरोपपातिक सूत्र की अर्थ કહે છે. આ રીતે કાળ સામાન્યનું કથન કરીને હવે સૂત્રકાર તેમના ઉપलेहोर्नु थन ४२ छ-"तिविहे समए " त्याह
સમયથી લઈને અવસર્પિણી પર્યન્તના કાળભેદનું નિરૂપણ ક્રિસ્થાનકના ચેથી ઉદ્દેશાના ૨૭ માં સૂત્રમાં આપ્યા અનુસાર અહીં પણ સમજી લેવું.
હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે અવસર્પિણીની ઉપર પણ પુકલ પરાવર્ત નામને કાળભેદ છે. હવે તે કાળભેદની પ્રરૂપણ કરવામાં આવે છે.
"तिविहे पोग्गलपरिय?" त्या
આહારક સિવાયના રૂપિદ્રવ્યોનું દારિક આદિ પ્રકારે એક જીવ દ્વારા કમશઃ ગ્રહણ કરાતા જ્યારે સંપૂર્ણ રૂપે ગ્રહણ થઈ જાય છે, એટલા કાળનું નામ પુદ્ગલ પરાવર્ત છે. તેમાં ગૃહીત રૂપી દ્રવ્યનું ગ્રહણ ગણતરીમાં આવતું નથી. આ પ્રમાણે થતાં થતાં જેટલા કાળમાં તે થઈ જાય છે એટલા કાળનું નામ એક પુદ્ગલ પરાવર્ત છે. તે પુદ્ગલ પરાવર્ત અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણ રૂપ હોય છે. અનુત્તરપાતિક સૂત્રની અર્થાધિની ટીકામાં કુલ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨