Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघाटीका स्था० ३ उ३४ सू० ६९ प्रायश्चित्तवतां निरूपणम् २३५ तिमं-गुरु प्रायश्चित्तमित्यर्थः, गुणगुणिनोरभेदात् साधवोऽप्यनुदातिमा:-गुरुमायश्चित्तयोग्या इत्यर्थः, ते त्रयः प्रज्ञप्ताः, तथाहि-हस्तकर्म-आगमप्रसिद्धं, तत्कुर्वाणः तदाचरन् अन्यवयं प्रसिद्धम् । २ । 'तो पारंचिया' इत्यादि, त्रयः पाराञ्चिकाः पारं-तीर तपसाऽपराधस्य अश्चति-गच्छति ततो दीक्ष्यते यः स पाराश्ची, स एव पाराश्चिकः, तस्य यदनुष्ठानं तत् पाराश्चिकं दशमं प्रायश्चित्तं लिङ्गक्षेत्रकालउद्धातिम है, उद्घातिम शब्द का अर्थ लधुप्रायश्चित्त है ऐसा जो प्रायश्चित्त नहीं होता है-अर्थात् जो गुरु प्रायश्चित्त होता है वह अनुद्धातिम है यहां गुण और गुणी के अभेद सम्बन्ध से साधुजन भी “ उद्घातिम" शब्द के वाच्यार्थ हो जाते हैं इसलिये जो गुरुप्रायश्चित्त के योग्य होते हैं ये अनुद्धातिम होते हैं, ऐसे अनुद्धातिम साधु तीन प्रकार के जो कहे गये हैं उनका तात्पर्य ऐसा है-कि आगम प्रसिद्ध हस्तकर्म को जो साधु करता है, वह तथा मैथुनसेवन जो करता है, वह-और जो रात्रि भोजन करता है, वह महाप्रायश्चित्त का पात्र होता है, "तओ पारंचिया" इत्यादि-इस सूत्रके द्वारा जो पाराश्चिक तीन प्रकार के कहे गये हैं उनका तात्पर्य ऐसा है जो साधु तपस्याद्वारा अपराधके तीर (अन्तिम अवस्था) को प्राप्त कर लेता है, बाद में पुनः दीक्षित किया जाता है, ऐसा वह साधु पाराञ्ची है पाराश्ची ही पाराश्चिक है उसका जो अनुष्ठान है वह નિદિષ્ટ થાય છે તે ઉદ્ધતિમ છે. ઉદ્ધતિમ એટલે લઘુપાયશ્ચિત્ત, અને અનુદ્ધતિમ એટલે ગુરુપ્રાયશ્ચિત્ત જે પ્રાયશ્ચિત્ત લઘુ હોતું નથી પણ ગુરુ હોય છે, તે પ્રાયશ્ચિત્તને અનુ-દ્વાતિમ કહે છે. ગુણ અને ગુણીમાં અભેદ સંબંધની અપેક્ષાએ અહીં સાધુજન પણ “ઉદ્ધાતિમ” પદના વાચ્યાર્થ રૂપે ગ્રહણ કરી શકાય છે. તેથી ગુરુપ્રાયશ્ચિત્તને પાત્ર હોય એવા સાધુને અનુદ્ધાતિમ કહે છે. એવા અનુદ્ધાતિમ સાધુઓના જે ત્રણ પ્રકાર કહ્યા છે, તેનું સ્પષ્ટીકરણ નીચે प्रभाए छ-(१) मागम प्रसिद्ध उत्तम ४२ना२ २ साधु य छे, ते महापाय. શ્ચિત્તને પાત્ર ગણાય છે, (૨) મિથુન (અબ્રહ્મ) નું સેવન કરનાર સાધુ પણ મહાપ્રાયશ્ચિત્તને પાત્ર ગણાય છે. (૩) રાત્રિભૂજન કરનાર સાધુ પણ મહાप्रायश्चित्तने पात्र गाय छे. “ तओ पार चिया " ध्या
પહેલાં તે આ સૂત્રમાં વપરાયેલા “પારાચિક' પદને અર્થ સમજાવવામાં આવે છે–જે સાધુ તપસ્યા દ્વારા અપરાધને તીરને પ્રાપ્ત કરી લે છે, ત્યારબાદ ફરીથી દીક્ષિત કરવામાં આવે છે, એવા તે સાધુને પારાંચી કહે છે. પારાંચી જ પારાંચિક ગણાય છે. તે પારાચિકનું જે અનુષ્ઠાન છે તેને પારાચિક
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨