Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे प्रमादवान मांसाशिपवजितमुनिः, अयं च सद्गुणोऽपि त्याज्य एव । अन्योन्यं कुर्वन् पाराश्चिकः अन्योन्यं पुरुषः पुरुषेण सह मुखपायुप्रयोगतः अनङ्गे वा मैथुनं कुर्वन् पाराश्चिको भवति । अस्य दीक्षादाने विवेकः कार्यः, उक्तश्चात्र
" आसयपोसयसेवी, केवि मणूसा दुवेयगा होति ।
तेसिं वेसपियेगो " छाया-आस्यकपोषकसे विनः केऽपि मनुष्या द्विवेदका भवन्ति तेषां वेषविवेकः ( कार्यः ) इति । ३। ' तो अणवटुप्पा' इत्यादि । त्रयः अनवस्थाप्याः, अवस्थापयितु महाव्रतेषु स्थापयितुं योग्या अवस्थाप्याः, न अवस्थाप्या अनवस्थाप्या:-आसेवितातिचारविशेषाः सन्तोऽनाचरिततपोविशेषास्तदोषोपरता अपि महाव्रतेषु नावस्थाप्यन्ते, आचरितहोने पर भी त्याज्यकोटि में ही कहा गया है, अन्योन्यपाराश्चिक वह होता है जो दूसरे पुरुष के साथ मुख में पायु-गुदा में कामक्रीडा करता है, अथवा जो कामसेवन के अङ्ग नहीं हैं उनमें कामसेवन करता है ऐसे को तो दीक्षा देने में विवेक कर्तव्य कहा गया है। कहा भी है"आसयपोसय सेवी-" इत्यादि, " तओ अणवट्टप्पा-" इत्यादि, जो महाव्रतों में स्थापना के योग्य होते हैं वे अवस्थाप्य हैं, और जो ऐसे नहीं होते हैं-चे अनवस्थाप्य हैं, ये अनवस्थाप्य अतिचार विशेषों का आसेवन करते रहते हैं और तपोविशेष को आचरण करने की ओर ध्यान से रहित होते हैं ऐसे ये जीव यदि अतिचाररूप दोषों से उपरत हो भी जायें तो भी महोग्रतों में ये अवस्थापित नहीं किये जाते हैं,
પાંચમી નિદ્રા પ્રમત્ત માંસ ભક્ષી મુનિને પ્રમત્ત પારાચિક કહે છે. એ મુનિ સદ્દગુણોજજવલ હોવા છતાં પણ ત્યાજ્ય કટિમાં જ મૂકી શકાય છે.
કામસેવનના અંગો ન હોય એવાં અંગમાં અન્ય પુરુષની સાથે કામસેવન કરનાર મુનિને અન્ય પારાચિક કહે છે. એવા મુનિને પણ દીક્ષા દેવામાં પણ વિવેક राभवानु छे. ५५ छ है-" आसय पोसयसेवी " त्याल. " तओ अणवठ्ठप्पा " त्यादि
જે મુનિએ મહાવ્રતમાં સ્થાપનાને ચગ્ય હોય છે, તેમને અવસ્થાપ્ય કહે છે. પરન્તુ જે મુનિઓ એવા હોતા નથી તેમને અનવસ્થા કહે છે. એ અવસ્થાપ્ય મુનિએ અતિચાર વિશેનું સેવન કરતા રહે છે અને તપવિશેષનું આચરણ કરવા પ્રત્યે ધ્યાન રાખવાથી રહિત હોય છે. એવા તે સાધુઓ અતિચાર રૂપ દેથી ઉપરત (તે પ્રકારના દોષોનું સેવન કરતા અટકી જવું તે) થઈ જાય તે પણ મહાવ્રતામાં તેમને અવસ્થાપિત કરી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨