Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०३ ३०४ सू० ७० योग्यानां प्रवज्यादाननिरूपणम्
२५१
इत्यादयः शरीरजुङ्गिकाः । एते सर्वे दीक्षयितुं न योग्याः १५ ॥ उद्बद्धकः- शिक्षणादिनिमित्तेन नियतकालं यावद् बद्धः सेवाभावेन - आयत्ती भूतः यद्वा केनचित् मूल्यग्रहणेन नियतावधिं यावद् बद्ध: - वचनबद्धः कृतः स्वाधीनीकृत इत्यर्थः, एताबकालं यावद्भवत्पार्श्वे स्थास्यामि, यद्वा-त्वयैतावत्कालं यावन्ममपार्श्वेऽवश्यं स्थातव्यमित्यादिरूपेण स्वपरतोवचनबद्ध: - उद्बद्धः स एव उद्बद्धः । स कर्म-शिल्प - विद्या - मन्त्रयोगभेदेन पञ्चविधः । तत्र कर्म - अनुपदेशपूर्वकं गृहकार्यक्षेत्रकर्षणादिकम् १ । शिल्प - आचार्योपदेशपूर्वक चित्रकर्मादिरूपः २ । एवं विद्या - लेखादिका शकुनरुतपर्यवसाना ३ । मन्त्रः - विद्वेषणवशीकरणादिरूपः ४ । योगः - चूर्णादि
से रहित होते हैं इत्यादि वे सब ऐसे मनुष्य शरीरजुङ्गिक कहे गये हैं। ये सब दीक्षा के अयोग्य कहे गये हैं। शिक्षण आदि के निमित्त से जो नियमितकाल तक सेवाभाव से बद्ध हो, अथवा - मूल्य देकर किसीने जिसे नियत समयतक वचनबद्ध करलिया हो, अपने अधीन बना लिया हो कि इतने समयतक तुम्हें (झे) मेरे पास रहना होगा, अथवा इतने समयतक मैं तुम्हारे पास रहूंगा, इस प्रकार से जो स्व पर से वचनबद्ध हो गया हो वह उबद्ध है उद्बद्ध ही उद्बद्धक है यह उद्धककर्म, शिल्प विद्या मन्त्र और योग के भेद से पांच प्रकार का होता है अनुपदेश पूर्वक गृहकार्य क्षेत्रकर्षण आदि से जो बद्ध होता है वह कर्म उबद्ध है आचार्योपदेश पूर्वक त्रिकर्म आदिरूप शिल्प से जो बद्ध होता है वह शिल्प उबद्ध है लेखनकला से लेकर पक्षी के મનુષ્ચાને શરીરજુગિક કહે છે. તે દરેક પ્રકારના શરીરજુગિંકાને દીક્ષા આપ વાને ચાગ્ય ગણ્યા નથી.
(6
શિક્ષણ દિને નિમિત્તે જે લેાકેા નિયમિત કાળપન્ત સેવાભાવથી અધાયેલા હોય, અથવા વેતન આપીને જેને કેાઇએ નિયત સમય સુધી કામ કરવાને માટે વચનબદ્ધ કરી લીધા હાય-એટલે કે આટલા સમય સુધી તમારે મારી પાસે રહેવું પડશે અથવા આટલા સમય સુધી હું તમારી સાથે રહીશ, ’” આ પ્રકારે જે પાતે અન્યની સાથે વચનથી ખંધાયેલા હોય તેને ઉદ્ધ કહે છે, એવા ઉમદ્ધને જ ઉદ્ધક કહે છે. આ ઉમદ્ધકના કમ, શિલ્પ, વિદ્યા, મંત્ર અને ચેગના ભેદથી પાંચ પ્રકાર કહ્યાં છે-અનુપદેશપૂર્વક જે ગૃહકાર્ય, કૃષીકમ આદિ કરવાને બંધાય છે તેને કર્યું ઉદ્ધૃક કહે છે. આચા ૉંપદેશ પૂર્ણાંક જે ચિત્રકાયાઁ આદિ રૂપ શિલ્પ કરવાને બધાયેલા હાય છે તેને શિલ્પઉર્દૂખદ્ધક કહે છે. લેખનકલાથી લઇને પક્ષીની ખેાલીને જાણવા પન્તની
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨