Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे
"
तपोभिर्वहिष्करणमितिभावः, तद्योगात्साधुरपि पाराश्चिकः । स संक्षेपेण द्विविधः आशातना पाराञ्चिकः, प्रतिसेवनापाराश्चिकश्च । तत्र स प्रत्येकं स चारित्राचरित्रभेदेन द्विविधः तथाहि - सचरित्र अशातनापाराश्चिकः, अचरित्र आशातना पाराचिको वा । एवं सचरित्रः प्रतिसेवनापाराञ्चिकः, अचरित्रः प्रतिसेवनापाराञ्चिको वा । परिणाममपराधं चाश्रित्य कुत्रचित् केनाऽपि प्रतिसेवितेन पदेन सर्वं चारित्रं भ्रश्यति, कुत्रचिदेशतो भ्रश्यति । एवं कुत्रचित्तुल्येऽपराधेऽपि परिणामवशान्नानाप्रकारेण प्रायश्चित्तदानं भवति, कुत्रचित्तुल्ये परिणामेऽपि अपराधनानात्वं
२३६
पाराश्चिक है, " पाराश्चिक " यह दशवां प्रायश्चित्त है इसमें लिङ्ग क्षेत्रकाल-तप इनसे पाराची को बाहर करना होता है इस कारण इस प्रायश्चित्त के सम्बन्ध से साधु को भी पाराश्चिक कह दिया गया है, यह संक्षेप से दो प्रकार का होता है- एक आशातना पाराश्चिक, और दूसरा - प्रतिसेयना पाराचिक, इनमें प्रत्येक के भी दो दो भेद हैं, जैसे-सचरित्र आशातना पाराश्चिक, और अचरित्र आशातना पाराञ्चिक, सचरित्र प्रतिसेवना पाराचिक, और अचरित्र प्रतिसेवना पाराश्चिक, परिणाम और अपराध की अपेक्षा के अनुसार कहीं पर किसी भी प्रतिसेवित हुए पद से सम्पूर्ण चारित्र से भ्रष्ट हो जाता है और कहीं पर देशतः चारित्र भ्रष्ट होता है इसी तरह कहीं पर तुल्य अपराध के होने पर भी परिणाम के अनुसार नाना प्रकार से प्रायश्चित्त दिया जाता है तथा - कहीं पर तुल्य परिणाम के होने पर भी अपराध में भिन्नता अनेकता अनुष्ठान हे छे. “ पाशंयि " आ शभुं प्रायश्चित्त हे. तेमां सिंग, क्षेत्र, કાળ અને તપથી પારાંચિકને વારવાના હોય છે. તે કારણે આ પ્રાયશ્ચિત્તના સંબંધને અનુલક્ષીને સાધુને પણ પારાંચિક કહી દેવામાં આવ્યે છે. તે પારાંચિકના બે પ્રકાર પડે છે–(૧) આશાતના પારાંચિક અને (૨) પ્રતિસેવના પારાંચિક. આ દરેકના પણ ખબ્બે ભેદ કહ્યા છે--સચરિત્ર આશાતના પારાંચિક અને અચરિત્ર આશાતના પારાંચિક, આ એ ભેદો આશાતના પારાંચિકના સમજવા, પ્રતિસેવના પારાંચિકના પણ નીચે પ્રમાણે એ ભેદ કહ્યા છે–(૧) સચરિત્ર પ્રતિસેષના પારાંચિક અને (૨) અચરિત્ર પ્રતિસેવના પારાંચિક.
પરિણામ અને અપરાધની અપેક્ષાએ કયારેક કોઇપણ પ્રતિસેવિત થયેલા પદ્મથી સપૂર્ણ ચારિત્રભ્રષ્ટ થઈ જાય છે, અને કયારેક દેશતઃ ( અંશતઃ ) ચારિત્ર ભ્રષ્ટ થઇ જાય છે. આ રીતે કયારેક તુલ્ય અપરાધના સદ્દભાવ હાવા છતાં પણ પરિણામાનુસાર વિવિધ પ્રકારે પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે, તથા કયારેક તુલ્યપરિણામના સદ્ભાવ હોવા છતાં પશુ અપરાધમાં ભિન્નતા દેખાતી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨