Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२३४
स्थानाङ्गसने ___टीका-'तिविहे पायच्छित्ते' इत्यादि । सूत्रचतुष्टयं सुगम, नवर-अतिचारशुद्धधर्थं यदालोचनादि तत्प्रायश्चित्तं कथ्यते तत् ज्ञानदर्शनचारित्रभेदात्रिविधं, तत्र ज्ञानप्रायश्चित्तं-ज्ञानातिचारशुद्धयर्थं यदालोचनादिकरणम् । यद्वा-पायश्चित्तशब्दोऽतिचार-वाचकस्तेन ज्ञानस्य प्रायश्चित्तमतिचारो ज्ञानप्रायश्चित्तम् । १ । एवं दर्शनचारित्रयोरपि विज्ञेयम् । तत्र ज्ञानस्याकालाध्ययनादयोऽष्टावतिचाराः, दर्शनस्य शङ्किताकाक्षितादयोऽष्टी, चारित्रस्य त्वतिचाराः, मूलोत्तरगुणविराधना. रूपा अनेकविधा इति । ' तओ अणुग्याइमा ' इत्यादि, अनुदातिमाः, उद्धातः-भागपातस्तेन निर्वृत्तम् उद्घातिमं लघुप्रायश्चित्तं-न उद्घातिमम् , अनुद्धा
टीकार्थ-अतिचारों की शुद्धि के लिये जो आलोचनादि किये जाते हैं वे सब प्रायश्चित्त कहलाते हैं, वह प्रायश्चित्त ज्ञानदर्शन
और चारित्र के भेद से तीन प्रकार का जो कहा गया है उसका तात्पर्य ऐसा है कि ज्ञान में लगे हुये अतिचारों की शुद्धि के लिये जो आलोचना आदि करना होता है वह ज्ञानप्रायश्चित्त है अथवा -प्रायश्चित्त शब्द अतिचार का वाचक है इससे यह अर्थ निकलता है कि-ज्ञान का जो प्रायश्चित्त अतिचार है वह ज्ञानप्रायश्चित्त है ? इसी तरह का कथन दर्शन और चारित्र के विषय में भी जानना चाहिये अकाल अध्ययन आदि आठ अतिचार ज्ञान के और शंकित कांक्षित आदि आठ अतिचार दर्शन के तथा-मूलोत्तर गुणों की विराधना रूप अनेक विध अतिचार चारित्र के हैं। "तआ अणुग्धाइमा" इत्यादि भागपात का नाम उद्धात है इस भागपात से जो निर्दिष्ट होता है वह
ટીકા–હવે આ ચાર સૂત્રોનું વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-અતિચારોની શદ્ધિનિમિત્તે જે આલેચના વગેરે કરવામાં આવે છે તેનું નામ પ્રાયશ્ચિત્ત છે.
તે પ્રાયશ્ચિત્ત જ્ઞાન, દર્શન અને ચારિત્રના ભેદથી ત્રણ પ્રકારનું કહ્યું છે. જ્ઞાનમાં લાગેલા અતિચારેની શુદ્ધિને નિમિત્તે જે આલેચના આદિ કરવામાં આવે છે, તેને જ્ઞાન પ્રાયશ્ચિત્ત કહે છે. અથવા–પ્રાયશ્ચિત્ત શબ્દ અતિચારને વાચક છે. તેથી એ અર્થ નીકળે છે કે જ્ઞાનનું જે પ્રાયશ્ચિત્ત-અતિચાર છે, તેનું નામ જ્ઞાનપ્રાયશ્ચિત્ત છે. એ જ પ્રકારનું કથન દર્શન અને ચારિત્રના વિષયમાં પણ સમજવું અકાલ અધ્યયન આદિ આઠ અતિચાર જ્ઞાનના કહ્યા છે. શક્તિ, કાંક્ષિત આદિ આઠ અતિચાર દર્શનના કહ્યા છે, તથા મૂત્તર ગુણોની વિરાધના રૂપ અનેક અતિચાર ચારિત્રના કહ્યા છે. ૧ !
" तओ अणुग्पाइमा " त्या:ભાગપાતનું (પ્રાયશ્ચિત્તના વિભાગ) નામ ઉદ્ધાત છે. તે ભાગપાતથી જે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨