Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२०
स्थानाङ्गसूत्रे कीर्तिः, बुद्धिः, लक्ष्मीः ८, जम्बूमन्दरदक्षिणस्यां चुल्ल हिमवतो वर्षधरपर्वतात् पाहदान्महाहदात् तिस्रो महानद्यः प्रवहन्ति, तथथा-गङ्गा, सिन्धुः, रोहितांशा९ जम्बूमन्दरोत्तरस्यां शिखरितो वर्ष धरपर्वतात् पुण्डरीकहूदान्महाहदात् तिस्रो महानद्यः प्रवहन्ति, तद्यथा-सुवर्णकूला, रक्ता, रक्तवती १० । जम्बूमन्दरपूर्व स्यां शीताया महानद्या उत्तरस्यां तिस्रोऽनन्तरनद्यः प्रज्ञप्ताः, तद्यथा-ग्राहावती, इदवती, पङ्कवती ११ । जम्बूमन्दरपूर्व स्यां शीताया महानद्या दक्षिणस्यां तिस्रोऽन्तसे मन्दरपर्वत की उत्तरदिशा में भी जानना चाहिये यहां केसरिहद (द्रह), महापुण्डरीकहूद (द्रह) और पुण्डरीकहूद (द्रह ) हैं यहां जो महर्द्धिक आदि विशेषणों वाली तीन देवियां रहती हैं उनके नाम इस प्रकार से हैं-कीर्तिदेवी, बुद्धिदेवी और लक्ष्मीदेवी । जम्बूद्वीप नाम के द्वीप में मन्दरपर्वत की दक्षिणदिशा में क्षुल्लहिमवान् पर्वत है और इस पर्वत के ऊपर जो पद्महूद है उससे गंगा, सिन्धु और रोहितांशा ये तीन महानदियां निकली हैं। ९ । जम्बूद्वीप नामके द्वीप में मन्दरपर्यंत की उत्तरदिशा में जो शिखरिपर्वत है और इस शिखरीपर्वत पर जो पुण्डरीक नाम का महाहूद है उससे भी ये तीन महानदियां निकली हैं-जिनके नाम इस प्रकार से हैं-सुवर्णकूला १, रक्ता २, और रक्तवती ३ । जम्बूद्वीप नामके द्वीप में मन्दरपर्वत की पूर्वदिशा में स्थित शीता महानदी की उत्तर दिशा में तीन अन्तर नदियां हैं इनके नाम इस प्रकार से हैं-ग्राहायती, हृदवती और पङ्कवती ११ । जम्बूद्वीप नाम के द्वीप में मन्दपर्वत की पूर्वदिशा में स्थित शीतामहानदी की दक्षिणदिशा મહા હદ નીચે પ્રમાણે છે-કેસરી હદ, મહાપુંડરિક હદ અને પુંડરીક હદ. ત્યાં જે મહદ્ધિક આદિ વિશેષણોવાળી ત્રણ દેવીઓ રહે છે, તેમનાં નામ આ પ્રમાણે છે–કીર્તિદેવી, બુદ્ધિદેવી અને લક્ષમીદેવી. જમ્બુદ્વીપ નામના દ્વીપમાં મન્દર પર્વતની દક્ષિણ દિશામાં જે ક્ષુદ્રહિમવાનું પર્વત છે, અને તે પર્વત પર જે પદ્મહદ છે, તેમાંથી ગંગા, સિંધુ અને રોહિતાંશા નામની ત્રણ મહાનદીઓ નીકળે છે. જંબુદ્વીપ નામના મન્દર પર્વતની ઉત્તર દિશામાં જે શિખરી પર્વત પર જે પુંડરીક નામનું મહાહદ છે, તેમાંથી સુવર્ણકૂલા, રકતા અને રકતવતી નામની ત્રણ મહાનદીએ નીકળે છે. જંબુદ્વીપ નામને દ્વિીપમાં મન્દર પર્વતની પૂર્વ દિશામાં આવેલી શીતા નામની મહાનદીની ઉત્તર દિશામાં ત્રણ અન્તર નદીઓ વહે છે, તેમનાં નામ આ પ્રમાણે છે–ગ્રાહાવતી, હદવતી અને પંકવતી. | ૧૧ જંબુદ્વીપ નામના દ્વીપમાં મન્દર પર્વતની પૂર્વ દિશામાં આવેલી શીતા મહાનદીની દક્ષિણ દિશામાં જે ત્રણ અન્તર નદીઓ કહી છે તેમના નામ આ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨