Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२६
स्थानाङ्गसूत्रे ३, इत्येतैः-पूर्वोक्तैस्त्रिभिः कारणैः पृथिव्या देशचलनमूत्रमुक्त्वा संपति तस्याः सर्वतश्चलनमाह-'तोहिं ' इत्यादि, त्रिभिः स्थान केवलकल्पा-केवलैव परिपूर्णेत्यर्थः ईषदूनताचेह न विवक्ष्यते परिपूर्ण पाया वा पृथिवी चलति, तद्यथा-तान्येचाह-अस्या रत्नप्रभायाः पृथिव्या अधः-अधोभागवर्ती घनवातः-स्त्यानवायुः गुप्येत् -कारणविशेषाद् व्याकुलो भवेत्-क्षुभ्येदित्यर्थः, 'गुप व्याकुलत्वे' इति दिवादि गणगतः परस्मैपदी धातुः, ततः स धनवातः गुप्त:-क्षुब्धः सन् घनो. दधि-धनवातोपरिस्थितं कठिनजलसमूह एजयेत्-कम्पयेत् , ततः घनवातेन एजितः-कम्पितः स घनोदधिः केवलकल्पां-सम्पूर्णी पृथिवीं चालयति १, वाअथवा महद्धिकः यावत् - महेशाख्यो देवः तथा रूपाय - उत्तमगुणयुक्ताय श्रमणाय--अनगाराय, माहनाय--अहिंसादि महागुणसम्पन्नाय -ऋद्धिपरिवाराछिड़ जाना है नागकुमार और सुपर्णकुमार ये भवनपतिदेव हैं यह तो कहा पृथिवी के एकदेश को कंपित होने का कारण अब समस्त पृथिवी को कंपित होने का क्या कारण है यह कहा जाता है-" केवलकल्प" शब्द से यहां " पूर्ण" ऐसा अर्थ लिया गया है कुछ कम नहीं अर्थात् इन तीन कारणों से पूरी की पूरी पृथिवीं कंपित होती है-थोड़ी बहुत कम नहीं पूरी पृथिवी के कंपित होने में यह प्रथम कारण ऐसा है कि -इस रत्नप्रभा पृथिवी के अधोभाग में घनवात-स्त्यानवायु है वह जब कारणविशेष से व्याकुल-क्षुभित हो उठता है तो ऐसी स्थिति में धनवात के ऊपर स्थिति में घनवात के ऊपर स्थित कठित जलसमूहरूप घनोदधि कंपित हो उठता है इससे यह संपूर्ण पृथिवी चंचल हो उठती है अथवा महेश नामका कोई देव उत्तरगुणयुक्त श्रमणके लिये अनगारके लिये या माहनके लिये अपनी परिवार आदि रूप ऋद्धिको, शरीरादि की યમાન થાય છે. નાગકુમાર અને સુવણકુમાર ભવનપતિનિકાયના દેવે છે. - હવે સમસ્ત પૃથ્વીને કંપાયમાન કરનારા કારણેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–સૂત્રમાં જે “ કેવલ કપ' શબ્દ પ્રયોગ થયા છે તેને અર્થ સંપૂર્ણ સમજ. એટલે કે સંપૂર્ણ પૃથ્વીને કંપિત કરવામાં આ ત્રણ કારણે નિમિત્તરૂપ બને છે–
પહેલું કારણ–આ રત્નપ્રભા પૃથ્વીના અભાગમાં ઘનવાત-રત્યાનવાયુ રહેલ છે. તે ઘવાત જ્યારે કેઈ વિશિષ્ટ કારણને લીધે વ્યાકુલ (ક્ષભિત ) થઈ જાય છે, ત્યારે ઘનવાતની ઉપર રહેલે કઠિન જળસમૂહ રૂપ ઘનોદધિ પણ કંપિત થઈ ઉઠે છે અને તે ઘનેદધિ કંપિત થવાને લીધે આ સંપૂર્ણ પૃથ્વી પણ કપિત થઈ ઉઠે છે. ' હવે ત્રીજા કારણનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–મહેશ નામને કઈ દેવ ઉત્તર ગુણયુક્ત કઈ શ્રમણને ( અણગારને) અથવા માનને, અહિંસાદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨