Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२४
स्थानाङ्गसूत्रे यति १, देवो वा महर्दिको यावत्-महेशाख्यः तथारूपाय श्रमणाय वा माहनाय या ऋद्धिं द्युति बलं वीर्य पुरुषाकारपराक्रममुपदर्शयन् केवलकल्पां पृथिवीं चालयति २, देवासुरसंग्रामे वा वर्तमाने केवलकल्पा पृथिवीचलति ३, इत्येतैखिभिः स्थानः केवलकल्पा पृथिवी चलति २ ॥ सू० ६६ ॥ ___टीका-'तीहिं' इत्यादि, सूत्रद्वयं प्रायः सुगमम् , नवरं-त्रिभिः स्थानः कारणैः पृथिव्या देशः-भागः चलति, तद्यथा-तान्येव कारणान्याह-अस्या रत्नप्रभायाः पृथिव्याः-प्रथम नरकपृथिव्या अधः-अधोभागे उदाराः-बादराः पुद्गलाः हुआ घनोदधि सम्पूर्ण पृथिवी को कंपित कर देता है यह संपूर्ण पृथिवी को कंपित होने का प्रथम कारण है, द्वितीय कारण इस प्रकार से हैमहाऋद्धि चाला यावत् महेश्वररूप से प्रसिद्ध हुआ कोई महोरग नाम का व्यन्तरविशेष तथारूपवाले श्रमण को अथवा माहन को अपनी ऋद्धि, युति, यश, बल, वीर्य, और पराक्रम को दिखाता है तब यह पूरी पृथिवी को कम्पित कर देता है, तीसरा कारण इस प्रकार से हैजब वैमानिक और भवनपतियों का आपस में संग्राम छिड़ जाता है तब उस समय भी यह संपूर्ण पृथिवी कम्पित हो उठती है इस प्रकार से ये तीन कारण केवलकल्पा संपूर्ण पृथिवी के कंपित होने के हैं।
टीकार्थ-पृथिवी के एकदेश को कम्पित होने में जो यहां तीन कारण कहे गये हैं उनमें प्रथम कारण ऐसा है कि इस प्रथम नरक पृथिवी के अधोभाग में जो उदार बादर पुद्गल हैं वे जब विस्रसापरिणाम को આખી પૃથ્વી કમ્પાયમાન થાય છે એટલે કે કપિત થયેલો ઘને દધિ આખી પૃથ્વીને પણ કપિત કરી નાખે છે.
સંપૂર્ણ પૃથ્વીને કંપિત કરનારું બીજું કારણ આ પ્રમાણે છે-મહદ્ધિક આદિ વિશેષણોવાળે અને મહેશ્વર રૂપે પ્રસિદ્ધ એ કઈ મહારગ નામને વ્યન્તરવિશેષ તથારૂપ શ્રમણને અથવા માહનને જ્યારે પિતાની ઋદ્ધિ, વૃતિ, બલ, વીર્ય અને પરાક્રમ બતાવે છે, ત્યારે તે આખી પૃથ્વીને કંપાવી નાખે છે. હવે ત્રીજું કારણ પ્રકટ કરવામાં આવે છે-જ્યારે વૈમાનિક અને ભવનપતિઓ વચ્ચે સંગ્રામ મચે છે, ત્યારે પણ આખી પૃથ્વી કંપી ઉઠે છે. આ પ્રકારના ત્રણ કારણને લીધે કેવકલ્પ (સંપૂર્ણ ) પૃથ્વી કંપિત થાય છે. ટીકર્થ–પૃથ્વીના એક દેશને ચલાયમાન કરનારા ત્રણ કારણનું વિશેષ સ્પષ્ટીકરણ પહેલું કારણ એવું છે કે રત્નપ્રભા નામની પહેલી નરકપૃથ્વીના અધભાગમાં જે ઉદાર બાદર પુલ છે તેઓ જ્યારે વિશ્વસા પરિણામને લીધે તે સ્થાનેથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦ર