Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था. ३ उ० ४ सू० ६६ सामान्यपृथिवीदेनिरूपणम् २२३ देशं पृथिव्या चालयन्ति १, महोरगो वा महद्धिको यावत् महेशाख्यः, अस्याः रत्नप्रभायाः पृथिव्या अधउन्मज्जनिमज्जिकां कुर्वन् देशं पृथिव्या. थालयति २, नागसुवर्णानां वा संग्रामे वर्तमाने देशः पृथिव्याश्चलति ३, त्रिभिः स्थानैः केवलपल्पा पृथिवीचलति, तद्यथा -- अधः खलु अस्या रत्नप्रभायाः पृथिव्या धनवातो गुप्येत् , ततः खलु स घनवातो गुप्तः सन् घनोदधिमेजयेत् , ततः खलु स धनोदधिरेजितः सन् केवलकल्पां पृथिवीं चाल. स्थानसे आकर उत्पन्न होते हैं, तब वे पृथिवी के एकदेशको कम्पित कर देते हैं, यह प्रथम कारण हैं। द्वितीय कारण इस प्रकार से है महर्द्धिक यावत् महेश्वर रूप से प्रसिद्ध कोई महोरग व्यन्तरविशेष इस रत्न प्रभापृथिवी के अधोभाग में उत्पतन निपतन करता है तब पृथियी का एकदेश चलायमान होता है अथवा तीसरा कारण इस प्रकार से है नागकुमार और सुवर्णकुमार इन दोनों का जब आपस में संग्राम छिड़ जाता है तब उस समय भी पृथिवीका एकदेश चलायमान होता है इस प्रकार के इन तीन कारणों से पृथिवी का एकदेश चलायमान होता है। __ इन तीन कारणों से केवलकप्पा सम्पूर्ण पृथिवी चलायमान होती है वे तीन कारण इस प्रकार से हैं जब रत्नप्रभापृथिवी के अधोभाग में रहा हुआ धनवात कारण विशेष से व्योकुल क्षुभित होता है तब वह व्याकुल होता हुआ घनवात घनोदधि को कम्पित कर देता है घनोदधि के कम्पित होने से सम्पूर्णपृथिवी कंपित हो जाती है-अर्थात् कंपित
ત્યારે તેઓ પૃથ્વીના એક દેશને કંપાવી નાખે છે. (૨) બીજું કારણ નીચે પ્રમાણે સમજવું, કઈ મહદ્ધિક આદિ વિશેષણવાળા, મહેશ્વરરૂપે પ્રસિદ્ધ એ કોઈ મહેરગ વ્યન્તરવિશેષ જ્યારે આ રત્ન ખભા પૃથ્વીના અભાગમાં ઉત્પતન નિ પતન (ઉચે કૂદવું અને નીચે પડવું એવી ક્રિયા) કરે છે, ત્યારે પૃથ્વીને એકદેશ ચલાયમાન થાય છે. હવે ત્રીજું કારણ પ્રકટ કરવામાં આવે છે-જ્યારે નાગકુમાર અને સુવર્ણકુમાર વચ્ચે સંગ્રામ મચે છે, ત્યારે પણ પૃથ્વીને એકદેશ ચલાયમાન થઈ જાય છે. આ પ્રકારના ત્રણ કારણોને લીધે પૃથ્વીને એકદેશ ( અંશ) ચલાયમાન થાય છે. - હવે જે ત્રણ કારણને લીધે આખી પૃથ્વી ચલાયમાન થાય છે, તે કારણોનું નિરૂપણ કરવામાં આવે છે-(૧) રત્નપ્રભા પૃથ્વીના અધભાગમાં રહેલે ઘનવાત જ્યારે કેઈ વિશિષ્ટ કારણને લીધે શુભિત થાય છે, ત્યારે તે મુખ્ય ઘનવાત ઘનેદધિને કમ્પાયમાન કરી નાખે છે, અને ઘોદધિ કપિત થળથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨