Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० ३ उ० ४ सू० ६४ पर्यायान्तरनिरूपणम्
२११ सूत्रचतुष्टयमाह-'तिविहा आराहणा' इत्यादि, आराधना त्रिविधा ज्ञानदर्शनचारित्ररूपा । तत्र-ज्ञानस्य-श्रुतस्य आराधना- कालाध्ययनादिष्वष्टस्वाचारेणु प्रवृत्त्या निरतिचारतया परिपालना ज्ञानाराधना, एवं दर्शनस्य आराधना-निःशकिताघाचारेषु प्रवृत्या निरतिचारपरिपालना दर्शनाराधना, चारित्रस्य आराधनासमितिगुप्त्याद्याचारप्रवृत्त्या निरतिचारपरिपालना चारित्राराधना ५ । ज्ञाना. राधना-उत्कृष्ट मध्यमजघन्यभेदेन त्रिविधा ६ । एवम् अनेनैव उत्कृष्ट-मध्यमणाविशोधि इस तरह से तीन प्रकार की है यह विशोधि ज्ञानादि की आराधना से होती है अतः अब सूत्रकार आराधना संबंधी सूत्रचतुष्टय का कथन करते हैं-(तिविहां आराहणा ) इत्यादि ज्ञान, दर्शन और चारित्र के भेद से आराधना तीन प्रकार की है इनमें ज्ञान की श्रुतज्ञान की जो आराधना है वह ज्ञानाराधना है यह ज्ञानाराधना कालाध्ययन, विनय आदिरूप आठ आचारों में निरतिचार पूर्वक प्रवृत्ति करने से पालित होती है इसी तरह से निःशंकित आदि
ओठ आचारों में निरतिचार पूर्वक प्रवृत्ति करना इसका नाम दर्शनाराधना है। दर्शन की आराधना निःशंकित, निष्कांक्षित आदि जो आठ अंगरूप आचार कहे गये हैं उनमें प्रवृत्ति करने से उनकी अतिचार रहित पालन करने से होती है चारित्र की आराधना समिति, गुप्ति आदि आचारों में निरतिचारपूर्वक प्रवृत्ति करने से होती है ५ ज्ञानाराधना उत्कृष्ट मध्यम और जघन्य के भेद से तीन प्रकार की होती है કહે છે. ઉદ્રમ, ઉત્પાદન અને એષણની વિશુદ્ધિની અપેક્ષાએ તેના ત્રણ ५.२ ५७ छ-(१) नम विधि, (२) पाहना विधि मने (3) मेष! વિશેધિ. આ વિશેધિ જ્ઞાનાદિની આરાધનાથી સંભવિત બને છે. તેથી હવે સૂત્રકાર माराधना समाधी सूत्रयतुष्टयनु थन ४२ छ-" तिविहा आरोहणा" त्याहि
જ્ઞાનની, દર્શનની, અને ચારિત્રની, એમ ત્રણ પ્રકારની આરાધના કહી છે. શ્રુતજ્ઞાનની જે આરાધના છે તેને જ્ઞાનારાધના કહે છે. કાલાધ્યયન, વિનય આદિ રૂપ આઠ આચારોની નિરતિચારપૂર્વક પ્રવૃત્તિ કરવાથી જ્ઞાનારાધનાનું પાલન થાય છે. એ જ પ્રમાણે નિઃશંકિત આદિ આઠ આચામાં નિરતિચાર પૂર્વક પ્રવૃત્તિ કરવી તેનું નામ દર્શનારાધના છે. નિશકિત, નિકાંક્ષિત આદિ જે આઠ અંગરૂપ આચાર કહ્યા છે, તેમાં પ્રવૃત્તિ કરવાથી–તેમનુ નિરતિચાર પૂર્વક પાલન કરવાથી દર્શનારાધના થઈ શકે છે. સમિતિ, ગુપ્તિ આદિ આચાજેમાં નિરતિચારપૂર્વક પ્રવૃત્તિ કરવાથી ચારિત્રની આરાધના થાય છે. જે ૫ છે જ્ઞાનારાધના ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્યના ભેદથી ત્રણ પ્રકારની હોય છે, એજ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨