Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० ३ उ०३ सू० ५८नरकावासनिरूपणम् निगमेषु भवो नैगमः १ । संग्रहण-भेदानामेकत्रीकरणं संग्रहः, यद्वा - संगृह्णाति मेदानिति संग्रहः, अथवा-संगृह्यन्ते भेदा येन स संग्रहः। सामान्यमात्राभ्युपगमपरोनय इति२ । व्यवहरणं व्यवहारः, व्यवहियते वा व्यवहारः, यद्वा वि विशेषेण सामान्यम् अपहियते-निराक्रियतेऽनेनेति व्यवहारः, लोकव्यवहारपरो वा व्यव. हार:-विशेषमात्राभ्युपगमपरो नयः३। एतेषां त्रयाणां नयानां मतेन नरकावासा: पृथिवीप्रतिष्ठिताः सन्ति । जु-अवक्रमभिमुखं श्रुतं-श्रुतज्ञानं यस्येति ऋजुश्रुतः, यदा-अतीतानागतरूपचक्रपरित्यागाद् ऋजु' इति वर्तमानं वस्तु, तत् सूत्रपति-गमयतीति ऋजुसूत्रः-प्रत्येकं वस्तु स्वकीयं वर्तमानकालीनं च नान्यत् इत्य. भ्युपगमपरो नयः, तस्य मतेन नरकावासा आकाशपतिष्ठिताः सन्ति । शब्द्यते"नके गमः नैगमः " जिमको समझाने का एक गम-मार्ग नहीं है वे नैगम हैं ऐसी इसकी व्युत्पत्ति है । अथग निगमों में निश्चित अर्थबोधों को कराने में यह नय कुशल होता है । इस लिये भी यह नेगम कहा गया है । अथवा जहां जैसा व्यवहार होता है उसके अनुसार जो बोध कराता है वह नैगम है, भेदों का एक२ करके कश्न करना इसका नाम संग्रह है यह नैगमनयकी तरह सामान्य विशेष का ग्राहक नहीं होता है किन्तु केवल सामान्य का ही ग्राहक होता है। जो नय लोकव्यवहार के अनुसार प्रवृत्ति करता है वह व्यवहारनय है, इस नयका विषय भेदप्रधान होता है अर्थात् यह नय विशेषग्राहक ही होता है । ऋजुसूत्र अथवा ऋजुश्रुत नय के अभिप्राय से नरकावास आकाश प्रतिष्ठित हैं। जो नय अतीत अनोगतरूप वक्रता का परिहार कर के केवल वर्तमानकालवी पर्यायको ही बताता है-- या प्रतिपादन करता है वह ऋजुसूत्रनय है। तथा शब्द समभिरुढ નિગમમાં-નિશ્ચિત અર્થ બેધ કરાવવામાં–આ નય કુશળ હોય છે, તેથી પણ તેને નગમ કહે છે અથવા જ્યાં જેવો વ્યવહાર થાય છે તેને અનુરૂપ જે બંધ કરાય છે તેને નૈગમ કહે છે. ભેદને એક કરીને તેમનું કથન કરવું તેનું નામ સંગ્રહ છે. તે નૈગમ નયની જેમ સામાન્ય વિશેષને ગ્રાહક હોતે નથી, પરંતુ કેવળ સામાન્યને જ ગ્રાહક હોય છે. જે નય લેકવ્યવહાર અનુસાર પ્રવૃત્તિ કરે છે તેને વ્યવહાર નય કહે છે. આ નયને વિષય ભેદ. પ્રધાન હોય છે એટલે કે આ નય વિશેષગ્રાહક જ હોય છે. અથવા ઋજુસૂત્ર બાજુશ્રુત નયની માન્યતા પ્રમાણે નરકાવાસ આકાશ પ્રતિષ્ઠિત છે. જે નય અતીત (ભૂતકાલિન ) અનાગત (ભવિષ્યકાલિન ) રૂપ વકતાને પરિહાર કરીને માત્ર વર્તમાનકાળની પર્યાયને જ બતાવે છે–એટલે કે તેનું પ્રતિપાદન કરે છે, તે નયનું નામ ઋજુસૂત્ર નય છે. તથા શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનોની માન્યતા અનુસાર નરકાવાસ આત્મપ્રતિષ્ઠિત છે. શબ્દપ્રધાન નય ત્રણ છે-(૧)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨