Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे -अक्रिया-फलम् , अक्रिया-मनोवाक्काययोगनिरोधः, तत्फलं कर्मनिर्जरानन्तरमयोगिकेवलिगुणस्थानसद्भावात् । अक्रिया निर्वाणफला निर्वाणं-सर्वथा-कर्मविकाराभावः, तत्फला निष्क्रियत्वेन कर्मकृतविकारराहित्यात् । निर्वाणं च सिद्धिगतिगमनपर्यवसानफलं, तत्र-सिद्धिः-लोकाग्रभागरूपा, सैव गम्यमानत्वात् गतिः तस्यां गमनं, तदेव पर्यवसानं-सर्वान्तिमफलं-प्रयोजनं यस्य निर्वाणस्य तत्तथोक्तं भवति, कर्मविकारस्य सर्वथा विनाशादात्मा सर्वान्तिमं सिद्धिगतिप्राप्तिरूपं फलं अक्रिया होती है मन वचन और काय का निरोध होना इसका नाम अक्रिया है व्यवदान अक्रिया फल वाला इसलिये कहा गया है कि कर्मनिर्जरा के बाद ही अयोगिकेवली गुणस्थान का सद्भाच हो जाता है जीव में अक्रिया आते ही उसे निर्वाण की प्राप्ति हो जाती है इसलिये अक्रिया का फल निर्वाण कहा गया है। सर्वथा कर्म का अभाव होना इसका नाम निर्वाण है जीव जब निष्क्रिय हो जाता है तब वह कर्मकृतविकार से रहित हो जाता है निर्वाण का फल सिद्धिगति में जीव का पहुँच जाना है यह सिद्धिगति लोक के अग्रभाग में है जीव को गम्यमान होने से सिद्धि को गतिरूप कहा गया है उस गति में जीव का गमन होना यही सर्य अन्तिम प्रयोजन निर्वाण का है अतः जब आत्मा से कर्म सर्वथा विनष्ट हो जाते हैं तब वह सर्वान्तिम सिद्धिगति की प्राप्ति रूप તપને વ્યવદાન ફલવાળું કહ્યું છે. વ્યવદાન અક્રિયારૂપ ફલવાળું હોય છે. મન, વચન અને કાયને નિરોધ થવે તેનું નામ જ અક્રિયા છે. વ્યવદાનને અકિયારૂપ ફલવાળું કહેવાનું કારણ એ છે કે કર્મનિર્જરા થયા બાદ જ અગિ કેવલિ ગુણસ્થાનનો સદુભાવ સંભવી શકે છે. જીવમાં અક્રિયાને સદ્ભાવ થતાં તેને નિર્વાણની પ્રાપ્તિ થઈ જાય છે, તેથી અક્રિયાને નિર્વાણ ફલવાળી કહી છે. કર્મોને સર્વથા અભાવ કે તેનું નામ જ નિર્વાણ છે. જીવ જ્યારે નિષ્ક્રિય થઈ જાય છે, ત્યારે તે કમકૃત વિકારથી રહિત થઈ જાય છે. નિર્વાણના ફલસ્વરૂપે સિદ્ધિગતિમાં પહોંચી જાય છે. આ સિદ્ધિગતિ લેકના અગ્રભાગમાં છે. ત્યાં જનું ગમન થતું હોય છે. સિદ્ધિને ગતિરૂપ કહેલ છે, તે ગતિમાં જીવનું ગમન થવું, એ જ નિર્વાણનું સર્વ અતિમ જિન છે. આ રીતે આત્મામાંથી જ્યારે કર્મોને સંપૂર્ણતઃ નાશ થઈ જાય છે, ત્યારે જીવ સર્વત્તિમ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨