Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०२
स्थानाङ्गसूत्रे शिला-शिलारूपा पृथिवी, काष्ठशिला - स्वाभाविककाष्ठरूपा न तु घटिता शिलेबायामविस्ताराभ्यां शिला सा काष्ठशिला, तथा-यथा सस्तृतमेवयत्तृणादि यथोपभोगाई भवति तथैव यल्लभ्यते तत् कल्पते४। एवं पूर्वोक्तालापकवत् , त्रयः पूर्वप्रतिपादिताः संस्तारका अनुज्ञापयितुम्।५। उपादातुं च कल्पन्त इति ६॥सू०६२॥ प्रतिमाश्च नियतकाला भवन्तीति कालप्ररूपणां तत्प्रस्तावाद् बचनप्ररूपणां चाह
मूलम्-तिविहे काले पण्णत्ते, तं जहा-तीए, पडुप्पण्णे, अणागए। तिविहे समए पण्णत्ते, तं जहा-तीए, पडुप्पन्ने अणागए। एवं आवलिया, आणापाणू, थोवे, खणे, अहोरत्ते जाव वाससयसहस्से, वासकोडी, पुव्यंगे पुवे जाव ओसप्पिणी। तिविहे पोग्गले परियट्टे पण्णत्ते, तं जहा-तीए
कल्प्य हैं जैसे-१ शिलारूपपृथिवी २ काष्ठशिला-चिना बना हुआ काष्ठ का पटिया वगैरह इसे शिला जैसे आयाम विस्तार को लेकर शिला कह दिया गया है और ३ यथासंस्तृत जो तृण आदि उपभोग के योग्य जिस प्रकार से होते हैं उसी प्रकार से वे यदि मिलते हैं-प्राप्त हो जाते हैं तो संस्तारक के योग्य कल्प्य हैं। ये तीन वस्तुएँ संस्तारक के लिये इनके स्वामी की आज्ञा प्राप्त किये विना लिये नहीं जा सकते हैं अतः इन्हें प्राप्त करने निमित्त इनके स्वामियों की आज्ञा प्राप्त करना और फिर उन्हें संस्तारक के काम में यह सब कथन उपाश्रय के प्रकरण में जैसा कहा जा चुका है-चैसा ही यहां पर भी कहना चाहिये ॥मू०६२॥ કરવી કષ્ય ગણાય છે-(૧) શિલારૂપ પૃથ્વી, કાષશિલા ઘડયા વિનાનું લાકડાનું પાટિયું વગેરે. શિલા જેવા આયામ અને વિસ્તારને લીધે તેને અહીં કાછશિલા કહેલ છે. (૩) તૃણ આદિ ઉપગને પાત્ર પદાર્થો-જે પ્રકારે હોય એ જ પ્રકારે જે પ્રાપ્ત થાય તે સંસ્તારકને યોગ્ય ગણી તેમને માટે કષ્ટ બને છે. સંસ્તારકને નિમિત્તે જરૂરી એવી આ ત્રણ વસ્તુઓ તેના માલિકની આજ્ઞા લીધા વિના લઈ શકાતી નથી. તેથી તેમને પ્રાપ્ત કરવા નિમિત્તે તેમની આજ્ઞા પહેલાં પ્રાપ્ત કરવી અને ત્યારબાદ તેમને સંસ્તારકના કામમાં ઉપયોગ કરે જોઈએ. ઉપાશ્રયના વિષયમાં આજ્ઞા પ્રાપ્તિ વિષયક જેવું કથન આગળ કરાયું છે એવું જ સમસ્ત કથન સંસ્તારક વિષે પણ અહીં ગ્રહણ કરવું જોઈએ, જે સૂ. ૬૨
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦ર