Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१७६
स्थानङ्गसूत्रे यथा-अशीला-दुःशीलेत्यर्थः, ततश्च-अक्रिया - दुष्टक्रिया-मिथ्यासाद्युपहतस्य. संसारद्धिसाधकमनुष्ठानं, यथा मिथ्यादृष्टेनिमपि अज्ञानमेवेति । अविनय:अविनयरूपमिथ्यात्वमप्येवमेव व्याख्येयमिति । अज्ञानम्-असम्यग्ज्ञानमिति १ । 'अकिरिया' इत्यादि, अक्रिया त्रिविधा, तत्त्रैविध्यमाह-प्रयोगक्रिया, प्रयुज्यते -वीर्यान्तरायक्षयोपशमसमुद्भूतवीय णात्मना व्यापार्यते यः स प्रयोग:-मनोवा. कायरूपः, तस्य क्रिया-करणं-व्यापार इति । अथवा प्रयोगः- मनःप्रभृतिभिः यहां अशीला को तात्पर्य दुष्ट स्वभाववाली कन्या से है अतः दुष्टक्रिया अक्रिया है। ऐसी अक्रिया मिथ्यादृष्टि जीव की होती है क्यों कि उसकी क्रिया से उसका संसार बढता है अतः संसार की वृद्धि का साधक जितना भी मिथ्यादृष्टि का अनुष्ठान है वह सब अक्रिया दृष्टक्रिया रूप है। मिथ्यादृष्टि का ज्ञान भी अज्ञानरूप ही होता है इसी तरह से अविनय भी मिथ्यात्वरूप ही होता है अज्ञान से ज्ञानाभाव नहीं लिया गया है किन्तु असम्यग्ज्ञान लिया गया है। १ । (अकिरिया) इत्यादि मिथ्यात्व की प्रथमभेदरूप जो अक्रिया कही गई है और उसके तीन भेद जो प्रयोग क्रिया आदि कहे गये हैं उनका भाव ऐसा है-वीर्यान्तराय के क्षयोपशम से उत्पन्नधीर्यवाले आत्मा के द्वारा जो व्यापार किया जाता है उसका नाम प्रयोग है यह प्रयोग मन, वचन और कायरूप है इस प्रयोग का जो करना है वही प्रयोगक्रिया है अथवा થયે છે તે શબ્દાર્થમાં થયું છે. જેમકે અશીલા. અહીં અશીલા કન્યાએટલે દુષ્ટ સ્વભાવવાળી કન્યા. તેથી અકિયાને અહીં દુષ્કિયારૂપ ગ્રહણ કરવી જોઈએ. એવી અકિયા મિથ્યાદૃષ્ટિ જીવ જ કરે છે, કારણ કે તેની ક્રિયાથી તેને સંસાર વધે છે. તે કારણે સંસારની વૃદ્ધિનું સાધક જે જે અનુષ્ઠાન મિથ્યાદિષ્ટ જીવ કરે છે, તે તે અનુષ્ઠાન દુષ્ટ ક્રિયા અથવા અક્રિયારૂપ જ હોય છે. મિથ્યાષ્ટિજીવથી કરે છે, તેને અનુષ્ઠાન દુષ્ટ કિયા અથવા અકિયા રૂપ જ હોય છે. મિથ્યાષ્ટિ જીવનું જ્ઞાન પણ અજ્ઞાનરૂપ જ હોય છે તેને અવિનય પણ મિથ્યાત્વરૂપ જ હોય છે. અહીં “ અજ્ઞાન ” પદ વડે જ્ઞાનાભાવ ગ્રહણ કરાયો નથી પણ असभ्य ज्ञान प्रड ४२रायुं छे ॥१॥ “ अकिरिया" त्याह
મિથ્યાત્વના પ્રથમ ભેદરૂપ જે અક્રિયા કહી છે, તેના પ્રગક્રિયા આદિ ત્રણ ભેદનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–વીર્યન્તરાયના ક્ષયે પશમથી ઉત્પન્ન વીર્યવાળા આત્મા દ્વારા જે વ્યાપાર (પ્રવૃત્તિ) કરવામાં આવે છે તેને પ્રવેગ કહે છે. તે પ્રયોગ મન, વચન અને કાયરૂપ છે. આ પ્રયોગ કરવાની
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨