Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे लोकनीयम् । तत्र धार्मिकस्य संयतस्य यश्चारित्राद्यर्थ द्रव्यक्षेत्रकालभावानामुपक्रम उक्तस्वरूपः स धार्मिकः, स एवोपक्रमः धार्मिकोपक्रमः। एवम्-अधार्मिकस्य-असं. यतस्यासंयमार्थ यः सोऽधार्मिकः, स एव उपक्रमः-अधार्मिकोपक्रमः । धार्मिका धार्मिकस्य-देशविरतस्य यः स धार्मिकाधार्मिकः, स एवोपक्रमः-धार्मिकाधार्मिकोपक्रम इति ।२। अथ स्वाभ्यन्तरभेदेनोपक्रममेव त्रिधा वर्णयति-'अहया तिविहे उवक्कमे ' इत्यादि, अथया-प्रकारान्तरेण उपक्रमस्त्रिविधस्तथाहि-आत्मोपक्रमः । परोपक्रमः, तदुभयोपक्रमः । तत्र आत्मनः-स्वस्यानुकूलोपसर्गादौ शीलरक्षणनिकी अनुयोगचन्द्रिका नाम की टीका में मैंने किया है अतः वहां से इसे जाना जा सकता है धार्मिक संयत का जो चारित्र आदि के निमित्त द्रव्य, क्षेत्र, काल और भावों का उक्त स्वरूपवाला उपक्रम है वह धार्मिक उपक्रम है तथा असंयत का जो असंयत के लिये उपक्रम है वह अधार्मिक उपक्रम है तथा धार्मिकाधार्मिक का देशविरतिवाले का जो धार्मिकाधार्मिक उपक्रम है वह धार्मिकाधार्मिक उपक्रम है अथवा प्रकारान्तर से भी उपक्रम आत्मोपक्रम आदि के भेद से तीन तरह का कहा गया है-अपने अनुकूल उपसर्गादिक के आ जाने पर शील रक्षण के निमित्त जो वैहायस (अधर लटक कर मरना ) आदि विनाश करना अथवा परिकर्म करना, अथवा आत्मार्थ अन्य वस्तुका उपक्रम करना यह आत्मोपक्रम है इसी तरह परार्थ उपक्रम करना यह परोपक्रम है आत्मार्थ और परार्थ दोनों के निमित्त उपक्रम करना સૂત્રની અનુગચન્દ્રિકા નામની મેં લખેલી ટીકામાં આપવામાં આવ્યું છે, તે ત્યાંથી વાંચી લેવું.
ધાર્મિક સંવતને જે ચારિત્ર આદિને નિમિત્તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવોના ઉક્ત સ્વરૂપવાળે જે ઉપક્રમ છે તેનું નામ ધાર્મિક ઉપક્રમ છે, તથા અસંયતને જે અસંયમને નિમિત્તે ઉપક્રમ છે તેનું નામ અધામિક ઉપક્રમ છે. તથા ધામિકા ધાર્મિક (દેશવિરતિવાળાને) જે ધામિકા ધાર્મિક ઉપક્રમ છે તેનું નામ ધામિકા ધાર્મિક ઉપકમ છે. બીજી રીતે પણ ઉપક્રમના ત્રણ પ્રકાર પડે છે-(૧) આ પકમ-પિતાને અનુકૂળ એવાં ઉપસર્ગો વગેરે આવી પડે ત્યારે શીલરક્ષણને નિમિત્તે જે વૈહાયસ ( ઊંચે લટકીને ફસે ખાઈને મરવાની ક્રિયા) આદિ દ્વારા પિતાને વિનાશ કરવામાં આવે છે અથવા પરિ. કમ કરવામાં આવે છે અથવા આત્માર્થે અન્ય વસ્તુને જે ઉપકમ કરવામાં આવે છે તેને આ પકેમ કહે છે. એ જ પ્રમાણે અન્યને નિમિત્ત ઉપક્રમ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨