Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० ३ उ० ३ सू० ६० धर्मस्वरूपनिरूपणम् १८५ मित्तमुपक्रमः-चैहानसादिना विनाशः परिकर्म वा, यद्वा-आत्मार्थमन्यस्य वस्तुन उपक्रम आत्मोपक्रमः । एवं परस्य परार्थ वोपक्रमः । तदुभयस्य-आत्मपररूपस्य तदुभयाथैवोपक्रमस्तदुभयोपक्रम इति ३॥ एवम्-उपक्रमसूत्रबद् आत्मपरतदुभयभेदेन वैयावृत्या४ऽनुग्रहा५ऽनुशिष्टयु ६ पालम्भ७ मूत्राणि बोध्यानि । एवम्उपक्रम सूत्रषत् एकैकस्मिन् वैयायत्त्यादिसूत्रे त्रयस्त्रयः-आत्मपरतदुभयरूपास्त्रित्रिसंख्यका आलापका याच्या यथैव येनैव प्रकारेण उपक्रमे-उपक्रमसूत्रेऽभवन् तथैवा. प्रापीति भावः। नवरं- व्यावृत्तस्य भावः कर्म वा चैयावृत्त्यं-भक्तादिभिःशुश्रूषणम् । तत्र-आत्मवैयाकृत्यं गच्छनिर्गतस्य जिनकल्पिकादेरेव, परवैयावृत्यं ग्लानादि शुश्रूषकस्य, तदुभयवैयावृत्त्यं गच्छगतस्येति ।४। अनुग्रहः-ज्ञानाद्युपकारः, तत्रआत्मानुग्रहोऽध्ययनादि प्रवृत्तस्य, परानुग्रहो वाचनादि प्रवृत्तस्य, तदुभयानुग्रहः यह तदुभय उपक्रम है उपक्रम सूत्र की तरह आत्म, पर और तदुभय के भेद से चैयावृत्य, अनुग्रह, अनुशिष्टि और उपालंभ षियक सूत्र भी कहना चाहिये अर्थात् उपक्रमसूत्र की तरह एक २ वैयात्यादिसूत्र संबंधी आत्मचैयावृत्यादि के भेद से तीन २ आलापक कहना चाहिये भक्त आदि जो गुर्यादिजनों की सेवा करना है उसका नाम वैयावृत्त्य है गच्छ से निर्गत जिनकल्पिक आदि के ही आत्मवैयावृत्त्य होता है ग्लानादि की शुश्रूषा करने वाले के पर चैयावृत्त्य होता है तथा गच्छगत के तदुभयवैयावृत्त्य होता है ज्ञानादि के उपार्जन में उपकार करना इसका नाम अनुग्रह है स्वयं अध्ययन करना यह आत्मानुग्रह है, वाचनादि में प्रवृत्त होना यह परानुग्रह है तथा शास्त्र का व्याख्यान કરે તેનું નામ પરોપકમ છે. આત્માને માટે અને અન્યને માટે ઉપક્રમ કરે તેનું નામ તદુભય ઉપક્રમ છે. ઉપકમના જેવા ત્રણ ભેદ બતાવ્યા છે એવાં જ ત્રણ ભેદ વૈયાવૃત્ય, અનુગ્રહ, અનુશિષ્ટ અને ઉપાલંભના વિષયમાં પણ સમજવો. જેમકે વૈયાવૃત્યના આત્મવૈયાવૃત્ય, પરવૈયાવૃત્ય અને તંદુભય વૈયાવૃત્ય નામના ત્રણ ભેદ પડે છે. એ જ પ્રમાણે અનુગ્રહ આદિના પણ આત્માનુગ્રહ પરાનુગ્રહ અને તદુભયાનુગ્રહ ત્રણ ભેદ સમજવા. શિષ્ય, ભક્ત આદિ દ્વારા ગુરુજનોની જે સેવા કરવામાં આવે છે તેનું નામ વૈયાવૃત્ય છે. ગચ્છમાંથી નિર્ગત (નીકળી ગયેલા) જિનકલ્પિક આદિ દ્વારા આત્મવૈયાવૃત્ય થાય છે. ગ્લાન (બીમાર, અશક્ત ) આદિની શુશ્રુષા કરનાર પરવૈયાવૃત્ય થાય છે, તથા ગચ્છગત શ્રમણાદિ દ્વારા તદુભયાવૃત્ય થાય છે. જ્ઞાનાદિના ઉપાર્જન નિમિત્ત ઉપકાર કરવો તેનું નામ અનુગ્રહ છે. તે જ અધ્યયન કરે તેનું નામ આત્માનુગ્રહ છે, વાચનાદિમાં પ્રવૃત્ત થવું અને શિષ્ય જનને સૂત્રાર્થ
थ २४
શ્રી સ્થાનાંગ સૂત્ર: ૦૨