Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०३ उ ३ सू० ६० धर्मस्वरूपनिरूपणम् अयं च द्रव्यधर्म इति १ । उक्तौ श्रुतचारित्रधर्मी, साम्पतं तद्विशेषानाह-'तिविहे उबक्कमे ' इत्यादि सुत्राण्यष्टौ । त्रिविध उपक्रमः, उपक्रमणमुपक्रमः-उपायपूर्वकआरम्भः। उपक्रमत्रैविध्यमाह-धार्मिकः, धर्मे-श्रुतचारित्ररूपे भवः, स वा प्रयोजनमस्ये ति स तथा, एवमधार्मिकः असंयमार्थः, धार्मिकाधार्मिकः, तत्र धार्मिकोदेशतः संयमरूपत्वात् , अधार्मिक', तथैवासंयमरूपत्वात् , उभयात्मक आरम्भः देशविरत्यारम्भ इत्यर्थः । अथवा उपक्रमो नामस्थापनाद्रव्यक्षेत्रकालभावभेदात् षइविधोऽपि भवति किन्त्वत्र त्रिस्थानकानुरोधात्त्रिविध एवोपात्तः। अस्य षडूविधस्योपक्रमस्य व्याख्यानमनुयोगद्वारसूत्रस्य मत्कृतायामनुयोगचन्द्रिकाटीकायामव
अब सूत्रकार त्रिविध उपक्रम का कथन करते हैं-यहां ये आठ सूत्र हैं-उपक्रमणका नाम उपक्रम है अर्थात् आरंभ का नाम उपक्रम है यह उपक्रम धार्मिक आदि के भेद से जो तीन प्रकार का प्रकट किया गया है-उसका तात्पर्य इस प्रकार से है-श्रुतचारित्ररूप धर्म में जो होता है, अथवा श्रुतचारित्ररूप धर्म जिसका प्रयोजन है वह धार्मिक है असंयमरूप जो आरंभ है वह अधार्मिक उपक्रम है देशतः संयमरूप होने से धार्मिक और देशतः असंयमरूप होने से अधार्मिक ऐसा जो उभयात्मक आरंभ है देशविरत्यारंभ है वह धार्मि काधार्मिक उपक्रम है अथवा-नाम उपक्रम, स्थापना उपक्रम, द्रव्यउपक्रम, क्षेत्र उपक्रम, काल उपक्रम और भाव उपक्रम के भेद से उपक्रम छ प्रकार का भी होता है किन्तु यहां त्रिस्थानक का कथन होने से तीन प्रकार का उपक्रम ही गृहीत हुआ है इस ६ प्रकार के उपक्रम का व्याख्यान अनुयोगद्वारसूत्र
હવે સૂત્રકાર ત્રણ પ્રકારના ઉપક્રમનું કથન કરે છે તેને અનુલક્ષીને સૂત્રકારે આઠ સૂત્રે કહ્યાં છે. ઉપકમણનું નામ ઉપક્રમ છે, એટલે કે વસ્તુના આરંભને ઉપક્રમ કહે છે.
હવે તેના ધાર્મિક આદિ ભેદનું પ્રતિપાદન કરવામાં આવે છે. કુતચારિત્ર રૂપ ધર્મને નિમિત્ત જે થાય છે તેનું નામ ધાર્મિક ઉપક્રમ છે. અસંયમ રૂપ જે આરંભ છે તેનું નામ અધામિક ઉપક્રમ છે. દેશતઃ સંયમરૂપ હોવાને લીધે દેશતઃ ધાર્મિક અને દેશતઃ અસંયમરૂપ હોવાને લીધે દેશતઃ અધાર્મિક એ જે ઉભયાત્મક આરંભ છે તેને એટલે કે દેશવિરતિરૂપ આરંભને ધાર્મિકા. ધાર્મિક ઉપકમ કહે છે. અથવા નામ ઉપકમ, સ્થાપના ઉપક્રમ, દ્રવ્ય ઉપકમ, ક્ષેત્ર ઉપક્રમ, કાળ ઉપક્રમ અને ભાવ ઉપક્રમના ભેદથી ઉપક્રમ છ પ્રકારને હોય છે. પરંતુ અહીં ત્રણ સ્થાનકેનું જ કથન ચાલુ હોવાથી ત્રણ પ્રકારના ઉપક્રમ જ ગૃહીત થયા છે. આ છ પ્રકારના ઉપકમનું વર્ણન અનુગ દ્વાર
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨