Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०३ उ०३ सू० ५९ मिथ्यात्यस्वरूपनिरूपणम् ___ १७९ स्तथाहि-देशत्यागी,-देशस्य-जन्मभूम्यादेस्त्यागः-ततो निस्सरणं देशत्यागः, स यस्मिन्नविनये-स्वामि गालीपदानादिरूपेऽस्ति स देशत्यागी । अनेन गाली. प्रदानादि रूपेणाविनयेन रुष्टे स्वामिनि तदाज्ञया देशत्यागो भवतीति भावः १ । निरालम्बनता-निर्गत आलम्बनाद्-आश्रयणीयगच्छकुटुम्बादि रूपादिति निरा. लम्बनः, तद्भावस्तत्ता-आश्रयणीयापेक्षाराहित्यमित्यर्थः २ । नानाप्रेमद्वेषः-प्रेम च द्वेषश्चेति प्रेमद्वेषं, नाना-नानाप्रकारं क्रमरहितं प्रेमद्वेषं यत्र स नानाप्रेमद्वेषः, यत्र स्वाम्यादौ स्वाम्यादिसंमते वा प्रेमकरणीयं तत्र द्वेषः क्रियते, यत्र च स्वाम्याघसंमते द्वेषः करणीयस्तत्र प्रेम क्रियत इति भावः । एतद्रपोऽविनयः नानाप्रेमद्वेषाहै इस विनय का नहीं होना इसका नाम अविनय है यह अविनय तीन प्रकार का जो कहा गया है उसका भाव ऐसा है-स्वामी को गाली देनारूप अविनय जिस देशत्याग में होता है वह देशत्यागी अविनय है जन्मभूमि आदि का नाम देश है इस देश का त्याग-वहां से निकलना यह देशत्याग है यह देशत्याग जिस अविनय में होता है वह देशत्यागी है क्योंकि स्वामी जब गाली आदि के देनेरूप अविनय रूप हो जाता है तब वह उस व्यक्ति को अपने देश से बाहर निकाल देता है अतः जो अविनय देशत्याग कराने में कारण होता है यह देशत्यागी अविनय है १। तथा जिस अविनय से अविनयकर्ता आलम्बन से आश्रयणीय गच्छ कुटुम्बादिरूप सहारे से निर्गतरहित हो जाता है वह निरालम्बनता अविनय है तथा स्वामी आदि में या स्वाम्यादि છે. વિનય ન હતો તેનું નામ અવિનય છે. હવે તેના ત્રણ પ્રકારે સમજાવવામાં भावे छ-(१) देशत्याशी विनय-स्वामीन माण हे॥ ३५ मविनय ने देशત્યાગમાં કારણભૂત બને છે, તે અવિનયને દેશ ત્યાગી અવિનય કહે છે. જન્મભૂમિ આદિનું નામ દેશ છે. આ દેશમાંથી નીકળવાની કે દેશને ત્યાગ કરવાની ક્રિયાને દેશત્યાગ કહે છે. જે અવિનયને કારણે દેશ ત્યાગ કરવાની પરિસ્થિતિ પેદા થાય છે તે અવિનયને દેશયાગી અવિનય કહે છે, કારણ કે સ્વામી જ્યારે ગાળ આદિ દેવારૂપ અવિનયથી કોપાયમાન થાય છે, ત્યારે તેના દ્વારા તે વ્યક્તિને દેશમાંથી હાંકી કાઢવામાં આવે છે. આ રીતે જે અવિનય દેશત્યાગ કરાવવામાં કારણભૂત બને છે, તે અવિનયને દેશયાગી અવિનય કહે છે. (૨) જે અવિનયને કારણે અવિનયકર્તાને અવલંબનથી-આશ્રયસ્થાન રૂપ ગચ્છ, કબ આદિ રૂ૫ સહારાથી–રહિત કરવામાં આવે છે–એટલે કે ગ૭ અથવા કુટુંબમાંથી અલગ કરવામાં આવે છે, તે અવિનયને નિરાલંબનતા અવિનય કહે છે. (૩) સ્વામી આદિ પ્રત્યે અથવા રાખ્યાદિ સંમત પ્રતિ પ્રેમ કરવાને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨