Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१७८
"
साऽनन्तरा, सा चासौ समुदानक्रिया चेति अनन्तरसमुदानक्रिया-प्रथमसमयवर्त्तिनी क्रियेत्यर्थः । परम्परसमुदानक्रिया - द्वितीयादि समयवर्त्तिनी । तदुभयसमुदानक्रिया - प्रथमाऽप्रथमोभयसमयवर्त्तिनीति ४ । अज्ञानक्रिया - मत्यज्ञान - श्रुताज्ञानविभङ्गाज्ञानभेदात्रिविधा । तत्र मत्यज्ञानं - मिथ्यादृष्टेर्मतिः, तस्मात् क्रिया मत्यज्ञानक्रिया - श्रुताज्ञानं - मिध्यादृष्टेः श्रुतं तस्मात्क्रिया- श्रुताज्ञानक्रिया । विभङ्गःमिथ्यादृष्टेरवधिः, स एवाज्ञानं विभङ्गाज्ञानं, तस्मात्क्रिया - विभङ्गज्ञान क्रियेति ५ । इदम क्रियामिथ्यात्वं प्रोक्तं, साम्प्रतमविनयमिथ्यात्वं व्याख्यायते - ' अविणए ' इत्यादि, विशिष्टो नयो - विनयः- प्रतिपत्तिविशेषः, न विनयोऽविनयः, स त्रिविधऐसा है जिस समुदायक्रिया का व्यवधान नहीं होता है ऐसी वह अनन्तरा समुदानक्रिया है अर्थात् एक समयवर्तिनी समुदानक्रिया अनन्तरसमुदानकिया है द्वितीयादिसमयवर्तिनी समुदानक्रिया परम्परसमुदानक्रिया है तथा प्रथम अप्रथम दोनों समयवर्तिनी जो समुदानक्रिया है वह तदुभयसमुदानक्रिया है, अज्ञानक्रिया मत्यज्ञान आदि के भेद से जो तीन प्रकार की कही गई है उसका तात्पर्य ऐसा है कि मिथ्यादृष्टि की मति से जो क्रिया होती है वह मत्यज्ञानक्रिया है। मिध्यादृष्टिके श्रुत से जो क्रिया होती है वह श्रुताज्ञानक्रिया है, मिथ्यादृष्टि की जो अवधि है वही विभंगज्ञान है इस विभंगज्ञान से जो क्रिया होती है वह विभ गाज्ञानक्रिया है । यहांतक अक्रिया मिथ्यात्वका कथनकिया गया है अब अविनय मिध्यात्व का कथन सूत्रकार ( अविणए ) इत्यादि सूत्र द्वारा करते हैं- विशिष्ट नय का नाम विनय है - यह विनय प्रतिपत्तिविशेषरूप
स्थानाङ्गसूत्रे
( આંતરા ) પડતું નથી, તે સમુદાનક્રિયાને અનન્તરા સમુદાન ક્રિયા કહે છે. એટલે કે એક સમયત્તિની સમુદાન ક્રિયાને અનન્તર સમુદાન ક્રિયા કહે છે. દ્વિતીયાદિ સમયવત્તિની ક્રિયાને પરસ્પર સમુદાન ક્રિયા કહે છે. તથા પ્રથમ, અપ્રથમ બન્ને સમયત્તિની જે સમુદાન ક્રિયા છે તેને તદ્દલય સમુદાન ક્રિયા કહે છે. હવે અજ્ઞાન ક્રિયાના મત્યજ્ઞાન આદિ ત્રણ ભેદનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે—મિથ્યાષ્ટિની મતિથી જે ક્રિયા થાય છે તેને મતિજ્ઞાન કહે છે, મિથ્યાષ્ટિના શ્રુતી જે ક્રિયા થાય છે તેને શ્રુતજ્ઞાન ક્રિયા કહે છે. મિથ્યાષ્ટિની જે અવધિ છે એજ વિભ’ગાજ્ઞાન છે. આ વિભ'ગજ્ઞાનથી જે ક્રિયા થાય છે તેને વિભગાજ્ઞાન ક્રિયા કહે છે. આ સૂત્રમાં અહીં સુધી ક્રિયા મિથ્યાત્વનું કથન કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર અવિનય મિથ્યાત્વનું उथन ४२ छे - " अविणए " इत्याहि
વિશિષ્ટ નયનું નામ વિનય છે. તે વિનય પ્રતિપત્તિ સેવા વિશેષરૂપ હાય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨