Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मुघाटीका स्था० ३ उ३ सू० ५९ मिथ्यात्वस्वरूपनिरूपणम् क्रियते-बध्यत इति प्रयोगक्रिया-कर्मेत्यर्थः । सा च दुष्टत्वादक्रिया । अक्रिया च मिथ्यात्वमिति सर्वत्र प्रक्रमः । समुदानक्रिया-सम्-सम्यक्पयोग क्रियाद्वारा एकरूपतया गृहीतानां कर्मवर्गणानां प्रकृनिबन्धादिभेदेन, देशसर्वोपघातिरूपतया च आदानं स्वीकरणं समुदानं, तदेव क्रिया-कर्मेति समुदानक्रिया । 'समुदानमितिनिपातनात् सिद्धिः । तथा या अज्ञानात् चेष्टाकर्म वा सा अज्ञानक्रियेतिर, प्रयोगक्रिया त्रिविधा मनोवाकायभेदाद् व्याख्यातपूर्वा३। समुदानक्रिया त्रिविधा -अनन्तरपरम्परतदुभयभेदात् । तत्र नास्त्यन्तरं-व्यवधानं यस्याः क्रियायाः प्रयोगों द्वारा-मन, वचन और काय इनके द्वारा जो किया जाता है बांधा जाता है वह प्रयोगक्रिया है ऐसी यह प्रयोगक्रिया कर्मरूप है यह दुष्ट होने से अक्रिया रूप कही गई है और जो अक्रियारूप होता है, वह मिथ्यात्व होता है समुदानक्रिया का तात्पर्य ऐसा है कि सम्यक प्रयोगक्रिया द्वारा एकरूप से गृहीत हुई कर्मवर्गणाओं का जो प्रकृतिबन्ध आदि के भेदरूप से और देशघाती तथा सर्वघातीरूप से जो आदान परिणमन होना है यह समुदान है, इस समुदानरूप जो क्रिया है वह समुदानक्रिया है, यह समुदानक्रिया भी कर्मरूप ही है "समुदान" शब्द की सिद्धिनिपात से हुई है। तथा अज्ञान से जो चेष्टा या कर्म होताबंधता है वह अज्ञानक्रिया है। मनोवाकाय के भेद से जो प्रयोगक्रिया तीन प्रकार की कही गई है उसके विषय में कथन पहिले किया जा चुका है। समुदानक्रिया जो तीन प्रकार की कही गई है उसका भाव જે ક્રિયા છે તેનું નામ પ્રગક્રિયા છે. અથવા પ્રાગે દ્વારા (મન, વચન અને કાયાદ્વારા) જે કરાય છે (જે કર્મબંધ બંધાય છે) તેનું નામ પ્રયોગકિયા કર્મરૂપ હોય છે. તે દુષ્ટ હોવાથી અક્રિયારૂપ ગણાય છે અને અકિયા રૂપ હોવાને લીધે તેને મિથ્યાત્વરૂપ પ્રક્ટ કરેલ છે.
હવે સમુદાન ક્રિયાને અર્થ સમજાવવામાં આવે છે-સમ્યક્ પ્રગક્રિયા દ્વારા એકરૂપે ગૃહીત થયેલી કર્મવર્ગણાઓનું જે પ્રકૃતિબંધ આદિના ભેદરૂપે અને દેશઘાતિ તથા સર્વઘાતિ રૂપે જે આદાન (પરિણમન) થાય છે તેનું નામ સમુદાન છે. આ સમુદાન રૂપ જે ક્રિયા છે તેનું નામ સમુદાનક્રિયા છે. આ સમુદાનક્રિયા પણ કર્મરૂપ જ હોય છે “સમુદાન” શબ્દની સિદ્ધિ નિપાતથી થઈ છે. અજ્ઞાનથી જે ચેષ્ટા થાય છે અથવા કર્મ બંધાય છે તેને અજ્ઞાનક્રિયા કહે છે. મનપ્રાગ, વચનપ્રવેગ અને કાયપ્રયોગના ભેદથી પ્રગ કિયા ત્રણ પ્રકારની કહી છે. તેને વિષે આગળ સ્પષ્ટતા થઈ ચુકી છે. સમુદાન કિયાના ત્રણ ભેદે હવે સ્પષ્ટ કરવામાં આવે છે–જે સમુદાને કિયામાં વ્યવધાન
श २३
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨