Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०३७०३० ५८ नरकावालनिरूपणम्
१६७
यथा घटपटादिषु ज्ञानावरणीयादि कर्मसु वा १ । 'मीसा' इति मिश्रतया - प्रयोगविस्रसाभ्यां - जीवव्यापारेण स्वभावेन चेत्यर्थः परिणताः - परिणामान्तर प्राप्ताः मिश्रपरिणताः, यथा पटपुद्गलाः, ते च प्रयोगेण पटतया परिणताः २ । विस्रसापरिणामेन चाभोगेऽपि पुराणतया परिणताः । विस्रसाः-स्वभावः तत्परिणता विसापरिणताः, इन्द्रधनुरादिवदिति ३ (१) । पुलप्रस्तावानरकावास निरूपणायाह - ' तिपइडिया ' इत्यादि, त्रिषु प्रतिष्ठिता ये ते त्रिष्टिताः नरकाः
टीकार्थ- पुद्गल जो प्रयोग परिणत आदिके भेदसे तीन प्रकार के कहे गये हैं उनका भाव ऐसा है जो पुद्गल जीवके व्यापार से तथाविध परिण मन को प्राप्त करते हैं वे प्रयोगपरिणत पुद्गल हैं जैसे घटपटादिकों में अथवा ज्ञानावरणीय आदि कर्मों में जीव के व्यापार से गृहीत पुद्गल घटपटादिरूप परिणति को अथवा ज्ञानावरणीयादिरूप परिणति को प्राप्त करते रहते हैं । जो पुद्गल जीव के व्यापार से और स्वभावसे दोनों से परिणामान्तर को प्राप्त होते हैं वे पुद्गलमिश्र परिणत हैं। जैसे-पटपुद्गल - पटपुद्गल प्रयोग से पटरूप में परिणम जाते हैं और विस्रसापरिनाम से वस्त्र को अपने काम में नहीं लेने पर भी वह पुराने आदिरूप में परिणत होता रहता है | इन्द्रधनुष आदि की तरह जो पुल स्वभा वतः परिणमते रहते हैं वे बिनसापरिणतपुल हैं।
अब सूत्रकार पुद्गल के प्रकरण को लेकर नरकावासों की निरूपणा करने के लिये कहते हैं-' तिपइडिया' जो तीन में प्रतिष्ठित होते हैं
ટીકા-પુદ્ગલના જે પ્રયાગપરિણત આદિ ત્રણ ભેદ કહ્યા છે તેના ભાવાથ આ પ્રકારના છે—જે પુદ્ગલેા જીવના વ્યાપારથી તથાવિધ ( તે પ્રકારના ) પરિણમનને પ્રાપ્ત કરે છે, તેમને પ્રયાગપરિણત પુદ્ગલેા કહે છે. જેમકે ઘટપટા કામાં અથવા જ્ઞાનાવરણીય આદિ કર્મમાં જીવના વ્યાપારથી ગૃહીત પુદ્ગલા ઘટપટાઢિ રૂપ પરિણતિને અથવા જ્ઞાનાવરણીય આદિ રૂપ પરિણતિને પ્રશ્ન કરતાં રહે છે. જે પુદ્ગલેા જીવના વ્યાપારથી અને સ્વભાવથી, આ બન્ને રીતે અન્ય પરિણામને પ્રાપ્ત કરતાં રહે છે, તે પુદ્ગલેને મિશ્રપરિણત કહે છે, જેમકે પટપુદ્ગલ-પટપુદ્ગલ પ્રયોગથી પટરૂપે પરિણમી જાય છે અને વિશ્વસા પરિણામથી વઅને પેાતાના ઉપચેાગમાં નહીં લેવા છતાં પણુ પુરાણા આદિરૂપે પરિણત થતું રહે છે. ઇન્દ્રધનુષ આદિની જેમ જે પુદ્ગલેા સ્વભાવથી જ પરિણમતા રહે છે તેમને વિસ્રસાપતિ પુદ્ગલે કહે છે. હવે સૂત્રકાર પુદ્ગલ પ્રકરણની अपेक्षाओ नर}ापासोनी अश्या अश्या निमित्ते ! छे - " तिपइट्टिया " त्याहि. જે ત્રણમાં પ્રતિષ્ઠિત હોય છે તેને ત્રિપ્રતિષ્ઠિત કહે છે. અહીં નરકાવાસે ને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨