Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૭ર
स्थानाङ्गसूत्रे पायो लोकव्यवहारपरत्वाच्च पृथिवीप्रतिष्ठितत्वं नरकाणामिति । चतुर्थस्य ऋजुसूत्रनयस्य शुद्धत्वात् , आकाशस्य च गच्छतां तिष्ठतां वा सर्वभावानामैकान्तिका धारत्वात् , भुवोऽनैकान्तिकत्वाच्चाकाशप्रतिष्ठितत्वमिति । त्रयाणां शब्दसमभिरूढे. चम्भूताख्यानां नयानां शुद्धतरत्वात् सर्वभावानां स्वभावलक्षणाधिकरणस्यान्तरङ्गस्वादव्यभिचारित्वाच-आत्मप्रतिष्ठितत्वमिति । नहि स्वस्वभावं विहाय परस्वभाचाधिकरणाभावाः कदाचनापि भवन्तीति अमुमेवार्थमाह
"वत्थु बसइ सहावे, सत्ताओ चेयणव्य जीवम्मि ।
न विलक्षणतणाओ, भिन्ने छाया तवे चेव ॥१॥" इति । इन नैंगम, संग्रह, व्यवहार, शब्द, समभिरूढ एवं एवंभूत सात नयों में आदिके तीन नय अशुद्ध होने से एवं लौकिक व्यवहार के अनुसार प्रवृत्ति करनेवाले होनेसे नारकावासों को पृथिवी के ये आश्रित हैं ऐसा घोषित करते हैं, तथा ऋजुसूत्र नय शुद्ध होने से उन्हें आकाशप्रतिष्ठित ये हैं ऐसा कहता है क्योंकि संसार में जितने भी पदार्थ हैं चाहे वे स्थिर हों या अस्थिर हो उन सब का एकान्तरूप से आधार आकाश का ही है पृथिवी इस प्रकारकी आधारभूत नहीं है। तथा शब्द समभिरूढ और एवं भूत नय शुद्धतर हैं अतः ये नय समस्त भाव किसी अन्य दूसरे के आश्रित नहीं होते हैं किन्तु अपने ही स्वरूप के आश्रित रहते हैं ऐसा कथन करते हैं क्यों कि निज स्वरूप ही प्रत्येक पदार्थ का अव्यभिचरित अन्तरंग आश्रयस्थान हैं इसी विचारधारा से ઘડે કહી શકાય નહીં, એવી આ નયની માન્યતા છે. તેથી આ ત્રણે નાની માન્યતા અનુસાર નરકાવાસ આત્મપ્રતિષ્ઠિત – સ્વસ્વરૂપશ્રિત છે, એમ પહેલાં કહેવામાં આવ્યું છે.
આ નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત રૂપ સાત નામાંથી પહેલા ત્રણ નય અશુદ્ધ હોવાથી અને લૌકિક વ્યવહાર અનુસાર પ્રવૃત્તિ કરનારા હોવાથી એવું જાહેર કરે છે કે નરકાવાસ પૃથ્વીને આશ્રિત છે. ઋજુસૂત્ર નય શુદ્ધ હોવાથી તેમને આકાશ પ્રતિષ્ઠિત કહે છે, કારણ કે સંસારમાં જેટલા પદાર્થો છે, ભલે તે સ્થિર હોય કે અસ્થિર હોય પણ તે સૌને એકાન્તરૂપે (સંપૂર્ણ રૂપે) આધાર આકાશ જ છે, પૃથ્વી આ પ્રકારે આધારભૂત નથી. તથા શબ્દ સમઢિ અને એવંભૂત નય શુદ્ધતર (વધારે શદ્ધ) છે. તેથી તે નયની માન્યતા એવી છે કે સમસ્ત ભાવ કે અન્ય વસ્તુને આશ્રિત હોતા નથી, પણ પિતાના જ સ્વરૂપને આશ્રિત રહે છે, કારણ કે નિજસ્વરૂપ જ પ્રત્યેક પદાર્થનું અવ્યભિચરિત અન્તરંગ આશ્રયસ્થાન છે. આ વિચારધારાને અનુસરીને આ ત્રણે નય તેમને (નરકાવાસને) આત્મપ્રતિષ્ઠિત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨