Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
--
-
१२०
स्थानाङ्गसूत्रे न्वागतः-भोग्यरूपेणोपस्थितः तत्-तस्मात्कारणात् गच्छामि तथा तान्-मदुपकारिणः भगवतः पूज्यान् वन्दे-वाचा स्तौमि नमस्यामि-प्रणमामि कायेन नम्री भवामीत्यर्थः, सस्करोमि-अभ्युत्थानादिना, संमानयामि-उचितविनयादिप्रति. पत्त्या तथा कल्याण-कल्याणस्वरूपान् मङ्गलं-मङ्गलस्वरूपान् दैवतं-धर्मदेवस्वरूपान् चैत्यं-ज्ञानस्वरूपान् , कल्याणादि शब्देष्वेकवचनमार्फत्वात्, एषां विशेषज्याख्याऽऽवश्यक मूत्रस्य मत्कृतायां मुनितोषिणी टीकायामवलोकनीया। तान् पर्युपासे-सविधि सेवे । इति धर्माचार्या दिवन्दनविषयकं कारणम् १॥
अथ द्वितीय कारणं पदर्शयति अहणोवबन्ने' इत्यादि-योऽधुनोपपन्नो देवो देवलो. केषु दिव्यकामभोगेषु-अमूच्छितादिविशेषणयुक्तो भवति तस्यैवं विचारः संजायते । करने आदि रूप अचिन्त्य सामर्थ्य है सो ये सब मैने उन्हीं के प्रभाव से पूर्वभव में कृतशुभ क्रिया करने द्वारा उपार्जित किया है, और अब इस भव में उसे प्राप्त कर लिया है। तथा भोग्यरूप से वह सब मेरे समक्ष उपस्थित भी हो चुका है। अतः मै अब जाऊं और उन्हीं मेरे उपकारी पूजनीयों को चन्दना करूं वचन से स्तुति करूं, शरीर से उनके समक्ष विनम्र हो जाऊं, अभ्युत्थान आदि द्वारा उनका सत्कार करूं, उचित विनयादि की प्रतिपत्ति से उनका सन्मान करूं, तथा कल्याणस्वरूप, मंगलस्वरूप, धर्मदेवस्वरूप और ज्ञानस्वरूप उनकी सविधि पर्युपासना करूं । इनकी विशेष व्याख्या आवश्यकसूत्र की जो मुनितोषिणी टीका है उसमें की गई है अतः वहां से इसे देखना चाहिये। इस प्रकार का यह धर्माचार्यादि की वन्दनाविषयक प्रथम कारण है। द्वितीयकारण इस प्रकार से है-(अहुणोवयन्ने ) इत्यादि । વૈક્રિય આદિ કરવારૂપ જે અચિન્ય સામર્થ્યની મને પ્રાપ્તિ થઈ છે તે તેમના જ ઉપદેશને લીધે પૂર્વભવમાં કરેલાં શુભ કર્મોના પ્રભાવથી ઉપાર્જિત કરેલું છે, અને આ ભવમાં મને તેની પ્રાપ્તિ થયેલી છે, તથા ભાગ્યરૂપે તે સઘળી સામગ્રી મારી સામે ઉપસ્થિત પણ થઈ ચુકેલી છે. તે અત્યારે જ હું મનુષ્યલેકમાં જઉં, તે ઉપકારી પુરુષને વંદણા કરું-વચનથી તેમની સ્તુતિ કરૂં, શરીર નમાવીને વિનમ્રતાપૂર્વક તેમને નમસ્કાર કરૂં, ઉચિત વિનયાદિની પ્રતિપત્તિથી તેમનું સન્માન કરૂં, તથા કલ્યાણુસ્વરૂપ, મંગળવરૂપ, ધર્મ દેવસ્વરૂપ, અને જ્ઞાનસ્વરૂપ તે ભગવન્તની વિધિસહિત પર્યું પાસના કરૂં. આ પદેનું વિશેષ વિવરણ આવશ્યકસૂત્રની મુનિતાષિણ ટકામાં આપ્યું છે, તે ત્યાંથી વાંચી લેવું. આ પ્રકારનું ધર્માચાર્ય વગેરેની વન્દનાવિષયક પ્રથમ કારણ છે. બીજું કારણ આ प्रमाणे छे-" अहुणोववन्ने" त्या:
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨