Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०३ उ०३ सू०५२ देवव्यापारनिरूपणम्
१२७ एवं जानाति, तद्यथा-तानि स्थानानि यथा-स्वस्य विमानाभरणानि निष्प्रभाणिकान्ति रहितानि दृष्ट्वा, निष्प्रभत्वं चैषामौत्पातिकं तचक्षुर्विभ्रमरूपं वा न तु वास्तविकम् १॥ कल्पवृक्षं म्लायन्तं-निस्तेजोभवन्तं दृष्ट्वा २॥ तथा-आत्मनःस्वस्य तेजोलेश्यां शरीरदीप्ति परिहीयमानां-क्षीयमाणां दृष्ट्वा देवः स्वच्यवनं जानाति, देवानां च्यवनकाले तथाविधचिहसदूभावात्, उक्तञ्च-"माल्यग्लानिः कल्पवृक्षपकम्पः श्री ही नाशो वाससां-चोपरागः । दैन्यं तंद्रा कामरागाङ्गभङ्गो, दृष्टिभ्रान्ति र्वेपथुश्वारतिश्च ॥१॥" इति । इत्येतैत्रिभिः स्थानैरित्यादि निगमनम् ॥३॥' तीहि ' इत्यादि, त्रिभिः स्थानै देव उद्वेगं-मनोमालिन्यम् आगच्छतिकान्तिरहित देखता है तो यह यह जाना जाता है कि मैं यहां से चर्बु गा, इनमें निष्प्रभता औत्पातिक होती है अथवा चक्षु में विभ्रम के आने रूप होती है परन्तु यह निष्प्रभता उनमें वास्तविक नहीं होती है यह प्रथम कारण है, द्वितीयकारण काल्पवृक्षों को म्लान होते हुए देखना है तथा तृतीय कारण है अपनी शरीर दीप्तिरूप तेजोलेश्या को नष्ट हो रही देखना इस प्रकार के ये चिह्न देवों को च्यवनकाल में हो जाते हैं इससे वह वहां अपने होने वाले च्यवन को जान लेता है। कहा भी है-" माल्यम्लानिः" इत्यादि । इन्हीं तीनों स्थानों को लेकर देव परितप्त होता है।
इन तीन कारणों को लेकर देव उछेग को मनोमालिन्य को प्राप्त होता है जैसे-बह यह सोचता है कि यह कितने आश्चर्य की बात है जो मैंने इस प्रत्यक्ष रही हुई तथा मेरे समीप वर्तमान दिव्य देवद्धिको આભરણેને જ્યારે તે કાનિરહિત થયેલા ભાળે છે, ત્યારે તેને સમજણ પડી જાય છે કે હવે અહીંથી મારૂં ચ્યવન થશે. તેમાં નિષ્ણભતા ઔત્પાતિક હોય છે અથવા ચક્ષમાં વિશ્વમ થવાને કારણે દેખાય છે. તે વિમાન વગેરેમાં તે નિષ્ણભતા સ્વાભાવિક હોતી નથી. (૨) કલ્પવૃક્ષો પ્લાન થતાં દેખાય છે અને (૩) પિતાની શરીર-દીપ્તિરૂપ તેજલેશ્યા તેને નષ્ટ પામતી દેખાય છે. આ ત્રણે પ્રકારનાં ચિહ્નોને દેવના અવનકાળે સદૂભાવ રહે છે. તે કારણે પિતાનું २ च्यवन यथानु छ तर १५ ell onय छ उखुप छ है-'माल्यम्लानि"त्याह એ જ ત્રણ કારણને લીધે દેવે પરિત (સંતાપયુક્ત) થાય છે.
નીચે દર્શાવેલાં ત્રણ કારણને લીધે દેવ ઉદ્વિગ્ન-મનમાલિન્ય યુક્ત થાય થાય છે. તેને એ વિચાર આવે છે કે “ આ કેવા આશ્ચર્યની વાત છે કે આ પ્રત્યક્ષ રહેલી તથા મારી સમીપે વર્તમાન (વિદ્યમાન) એવી જે દિવ્ય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨