Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे
--
मिथ्यादर्शनशल्यमिति १० निर्ग्रन्थानामेत्र लब्धिप्राप्तौ कारणत्रयमाह - ' तीहिं ' इत्यादि, त्रिभिः स्थानैः - कारणैः क्रियाविशेषाचरणरूपैः श्राम्यति- विश्राम्यतिशब्दादि विषयेभ्यो यः, यद्वा - श्राम्यति - तपस्यतीति श्रमणः, -मुनिः कीदृश: ? इत्याह-निर्ग्रन्थः- द्रव्यभावग्रन्थिरहितः संक्षिप्तविपुलतेजोलेश्य:- विपुला विस्तीर्णांअनशन ब्रह्मचर्य आदि तप का सेवन करते हुए देवद्धि आदिकी प्राप्ति की कामना करना यह निदान है । यह निदान भी जीव को शल्य की तरह दुःखदायक होता है। मिथ्यादर्शन भी जीवकी परिणति सुधरने नहीं देता है- आत्मस्थ नहीं होने देता है-यथार्थ श्रद्धा को रोकता है - अतः यह भी शल्य की तरह सदा जीव को दुःखदायक होने से मिथ्यादर्शन शल्य कहा गया है। अब सूत्रकार निर्ग्रन्थों को ही लब्धि की जो प्राप्ति होती है । उसमें कारणत्रय का कथन करते हैं- “ तीहिं ठाणेहिं समणे ' इत्यादि । शब्दादिक विषयों से जो विश्राम विराम प्राप्त कर लेता है, अथवा तपस्या करता है उसका नाम श्रमण मुनि है | श्रमण इन तीन क्रिया विशेषाचरणरूप कारणों से संक्षिप्त विपुल तेजोलेश्यावाला होता है अर्थात् अपने में छिपाकर रखता है । यहां श्रमण के साथ निर्ग्रन्थ ऐसा जो पद रक्खा गया है वह यह प्रकट करता है कि जो श्रमण द्रव्यग्रन्थि और भावग्रन्थि से रहित होता है वही सच्चा श्रमण कहलाता है ऐसा श्रमण
१५०
( પીડાકારક ) હાવાને કારણે મિથ્યાદર્શનને શલ્યરૂપ કહેવામાં આવ્યું છે, અનિંદ્ય, અનશન, બ્રહ્મચર્ય આદિ તપનું સેવન કરતાં કરતાં દેવદ્ધિ આદિની પ્રાપ્તિની કામના કરવી તેનુ નામ નિદાન છે. આ નિદાન પણ જીવને શલ્યની જેમ દુઃખદાયક નિવડે છે. મિથ્યાદર્શન પણ જીવની પરિણતિને સુધરવા દેતું નથી-આત્મસ્થ થવા દેતું નથી—યથા શ્રદ્ધાને રાકે છે, તેથી તે પશુ શલ્યની જેમ જીવને માટે સદા દુ:ખદાયક જ હાવાથી તેને મિથ્યાદર્શન શલ્ય કહેવામાં આવ્યું છે. નિષ્રથાને જે કારણેાને લીધે લબ્ધિની પ્રાપ્તિ થાય છે, તે ત્રણ अरबानु हवे सूत्रार अथन उरे छे - " तीहि ठाणेहिं " त्याहि
શબ્દાદિક વિષયમાંથી જે વિશ્રામ (વિરામ) પ્રાપ્ત કરે છે એટલે કે શબ્દાદિક વિષયાના જે પરિત્યાગ કરે છે, અથવા તપસ્યા કરે છે તેને મુનિ કહે છે. શ્રમણ નિથ આ ત્રણ ક્રિયાવિશેષાચરણુરૂપ કારણેને લીધે સક્ષિપ્ત વિપુલ તેોલેશ્યાવાળા હાય છે. અહીં શ્રમણની સાથે જે નિગ્રંથપદ્મના પ્રયાગ કરાયા છે તે એ વાતને પ્રકટ કરે છે કે જે શ્રમણુ દ્રવ્યગ્રંથિ અને ભાવગ્રંથિથી રહિત હાય છે, તેનેજ સાચા શ્રમણુ કહેવાય છે. એવા શ્રમણ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨