Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाशस्त्रे
१५६ सम्यगनाराधनत उन्माद-रोगातङ्क-धर्मभ्रंशरूपा अहिताद्यर्थाः भवन्ति, तस्याः सम्यगाराधनतश्चावधिमनःपर्यवकेवलज्ञानमाप्तिरूपा हिताद्यर्था भवन्तीति त्रयोदशचतुर्दशसूत्रयोस्तत्वमिति १४ ।। सू० ५५॥
पूर्वोक्तानि मुनीनामनुष्ठानानि कर्मभूमिष्वेव भयन्तीति तन्निरूपणाय पश्च. सूत्रीमाह
मूलम्-जंबुद्दोये दीवे तओ कम्मभूमीओ पण्णत्ताओ, तं जहा-भरहे एरवए महाविदेहे १ । एवं धायईसंडे दीवे पुरस्थिमद्धे जाव पुक्खरवरदीवडपच्चस्थिमद्धे ५ ॥सू०५६ ॥ है-शास्त्रोक्त विधि अनुसार एक रात्रि की १२ वी भिक्षुप्रतिमा का यथावत् पालन करनेवाला अनगार या तो अवधिज्ञानको प्राप्त कर लेता है या मनःपर्ययज्ञान को प्राप्त कर लेता है, या केवलज्ञानका प्राप्त कर लेता है, तेरहवें सूत्र सम्यकूतया भिक्षुप्रतिमा नहीं पालनेवाला और चौदहवें सूत्र सम्यक्तयाभिक्षुप्रतिमा पालनेवाला सूत्रोंका निष्कर्षार्थ यही है कि एक रात्रि की भिक्षुप्रतिमा को सम्यकरूप से आरा. धित नहीं करनेवाले भिक्षुको उन्माद, रोगातङ्क और धर्म से भ्रष्टतारूप अहितादि विधायक अर्थ प्राप्त होते हैं और इसका सम्यकरूपसे पालन करनेवाले भिक्षु को अवधिज्ञान, मनःपर्यवज्ञान और केवलज्ञान इन तीन ज्ञान में से कोई भी ज्ञान प्राप्त हो जाता है, जो इसका हित आदि कारक होता है १४ ॥ मू० ५५ ॥ બારમી ભિક્ષપ્રતિમાની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આરાધના કરનાર અણગારને કાં તે અવધિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને કાં તે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ૧૩ માં સૂત્રમાં સમ્યક્ રીતે આ પ્રતિમાની આરાધના નહીં કરનારના શા હાલ થાય છે તે પ્રકટ કરવામાં આવ્યું છે. તેમાં એવું કહ્યું છે કે એક રાત્રિની બારમી ભિક્ષુપ્રતિમાની સમ્યક રૂપે આરાધના ન કરનાર અણગારને ઉન્માદ,
ગાતક અને ધર્મભ્રષ્ટ થવા રૂપ અહિતાદિ વિધાયક અર્થ પ્રાપ્ત થાય છે. ૧૪ માં સૂત્રમાં એ વાત પ્રકટ કરવામાં આવી છે કે બારમી ભિક્ષપ્રતિમાનું સમ્યક્ રૂપે પાલન કરનાર અણગારને અવધિજ્ઞાન અથવા મન પર્યાવજ્ઞાન અથવા કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે, જે તેનું હિતકારક, સુખકારક આદિ થઈ પડે છે. સૂ. ૫૫ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨