Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गलने ग्रीष्मकाले सूर्याभिमुखमूर्ध्वयाहुर्भूत्वाऽऽतापस्य सेवन, हेमन्ते प्रावरणराहित्य, वर्षासु-इन्द्रियकषाययोगान् संगोप्य विविक्तशय्यासनसेवित्वं च, तया । क्षान्तिक्षमया-क्षान्त्या-क्रोधनिग्रहेण नत्यशक्तत्वेन क्षमा-अन्यापराधस्य सहनं क्षान्ति:क्षमा, तया । तथा-अपानकेन तपः कर्मणा, तत्रापानकेन-पारणककालादन्यत्र. पानीयवर्जितस्तेन तपः कर्मणा-निरन्तरं षण्मासान् यावत् षष्ठषष्टादिरूपेण मुनिः संक्षिप्तविपुलतेजोलेश्यो भवतीति प्रक्रमः । उक्ता निम्रन्थव्यापारवक्तव्यता, साम्प्रतं भिक्षुप्रतिमावक्तव्यतामाह-' विमासियं णं' इत्यादि, त्रैमासिकी मासप्रयप्रतिबद्ध भिक्षुपतिमां-भिक्षोः साधो मतिमा प्रतिज्ञा-अभिग्रहविशेष इत्यर्थः, संक्षिप्त कर दी जाती है-सूत्रकार उन्हीं ३ तीन कारणों को यहां प्रकट कर रहे हैं-उनमें एक कारण है आतापना जब ग्रीष्मकाल का समय होता है उस समय सूर्य के अभिमुख हो कर और उज़बाहु होकर सेवन करना, हेमन्त में प्रावरण (मुखयस्त्रिका चोलपट्टक के सिवाय
और शरीर के सब वस्त्र को हटा देना) रहित होना वर्षाकाल में इन्द्रिय कषाय और योगों को रोक कर विविक्तस्थान में शय्यासन का सेवन करना यह आतापना है । क्रोधादि का निग्रह करते हुए आसक्त होते हुए नहीं अन्य व्यक्तियों द्वारा कृत अपराधको सहन करना यह क्षान्ति क्षमा है तथा-पारणकाल के सिवाय अन्य समय में पानी को वर्जनेयाले तपाकर्म से निरन्तर छह मास तक षष्ठषष्ठादि रूप तपस्या करना यह अपानक तपाकर्म है । इस तरह के इन आतापना क्षान्ति क्षमा और કરી લેવામાં આવે છે.
ते २। वे ५४८ ४२पामां आवे छे-(१) सातापन-न्यारे ગ્રીષ્મ ઋતુ ચાલતી હોય ત્યારે સૂર્યની તરફ મુખ રાખીને અને બને ભુજાઓ ઊંચી રાખીને આતાપનાનું સેવન કરવું, હેમન્ત ઋતુમાં પ્રાવરણ રહિત થવું એટલે કે સહપત્તિ અને લપટ્ટક સિવાયના બધા કપડા ઉતારી નાખવા, અને વર્ષાકાળમાં ઈન્દ્રિય, કષાય અને એને રોકીને વિવિક્ત સ્થાનમાં શય્યાસનનું સેવન કરવું તેનું નામ આતાપના છે. (૨) ક્રોધાદિને નિગ્રહ કરીને–નહીં કે અશક્ત હોવાને લીધે-અંધ વ્યક્તિઓ દ્વારા કરાયેલા અપરાધને સહન કરવો તેનું નામ ક્ષાન્તિક્ષમા છે. (૩) પારણાના સમય સિવાયના અન્ય સમય દરમિયાન પાણીના વર્જન ( ત્યાગ) વાળી છઠ્ઠ છઠ્ઠાદિ રૂપ તપસ્યા નિરન્તર છ માસ પર્યન્ત કરવી તેનું નામ અપાનક તપ કર્મ છે. આ પ્રકારના આતાપના, ક્ષતિક્ષમા અને અપાનક તપ:કમરૂપ ત્રણ કારણને લીધે તેલેશ્યાની
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨