Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अथ तृतीयोद्देशक: प्रारभ्यते-- उक्तो द्वितीय उद्देशकः, साम्प्रतं तृतीयः प्रारभ्यते, अस्य च पूर्वोद्देशकेन सहायमभिसम्बन्ध:-इहानन्तरोद्देशके विचित्रा जीवधर्माः पतिपादिताः, इहापि त एव मरूप्यन्ते, इत्यनेन सम्बन्धेनायातस्यास्योद्देशकस्येदमादिमं सूत्रत्रयम् ,'तीहि ठाणेहिं ' इत्यादि। ___ अस्यादिसूत्रस्य च पूर्वसूत्रेण सहायं सम्बन्धः-पूर्व द्वितीयोदेशकान्तिमसूत्रे मिथ्यादर्शनवतामन्ययूथिकानामसमअसता मोक्ता, इह तु कषाययतां माया प्ररूप्यते, इत्येवं सम्बन्धेन संबद्धमिदमादिमूत्रत्रयमाह
मूलम्-तीहिं ठाणेहिं मायी मायं कटु णो आलोएज्जा, णो पडिकमज्जा, णो णिदिज्जा, णोगरहिज्जा, णो विउद्देज्जा,
तीसरे स्थानका तीसरा उद्देशा दूसरा उद्देशक कहा अब तीसरा उद्देशक प्रारंभ होता है इसका पूर्व उद्देशक के साथ ऐसा सम्बन्ध है कि द्वितीय उद्देशक में विचित्र जीव धर्मों का प्रतिपादन हुआ है यहां पर भी उन्हीं का प्रतिपादन होता है, इस उद्देशे के आदिम सूत्र का पूर्व उद्देशक के अन्तिम सूत्र के साथ ऐसा सम्बन्ध है कि उसमें मिथ्यादर्शनवाले अन्ययूथिकों ( अन्यधर्मियों) की असमञ्जसता ( उलट प्ररूपणा) प्रकट की गई है -यहां जो कषाय वाले जीव हैं उनकी माया की प्ररूपणा की जाती है अतः इसी सम्बन्ध से सम्बद्ध हुए इस तीन सूत्रों को सूत्रकार ने कहा है-(तीहिं ठाणेहि मायी मायं कटु णो आलोएज्जा ) इत्यादि ।
ત્રીજા સ્થાનનો ત્રીજો ઉદ્દેશક કે બીજો ઉદ્દેશક પૂરો થશે. હવે ત્રીજા ઉદ્દેશકને પ્રારંભ થાય છે. બીજા ઉદ્દેશક સાથે આ ઉદ્દેશકને આ પ્રકારને સંબંધ છે. બીજા ઉદ્દેશકમાં વિવિધ જીવધર્મોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, આ ઉદ્દેશકમાં પણ તેમનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ ઉદ્દેષકના પ્રથમ સૂત્રને પૂર્વઉદ્દેશકના છેલ્લા સૂત્ર સાથે એવો સંબંધ છે કે ત્યાં મિથ્યાદર્શનવાળા અન્યમૂર્થિક (અન્ય ધર્મને માનનારાઓ ) ની વિપરીત પ્રરૂપણ કરવામાં આવી છે, ત્યારે અહીં કષાયયુક્ત જીવની માયાની પ્રરૂપણ કરવામાં આવી છે. તે આ પ્રકારને સંબંધ ધરાવતા આ ત્રણ સૂત્રોની અહીં પ્રરૂપણ કરવામાં આવે છે.
" तीहि ठाणेहि मायी मायं कटु णो आलोएज्जा" त्याह
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨