Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे कस्य दर्शनार्थ स आगच्छतु इत्यसमाप्तकर्तव्यतारूपं तृतीयं कारणमिति ३ । इत्येतैत्रिभिः कारणैरित्यादि स्पष्टम् ॥ १ ॥
गता दिव्यभोगेषु मूर्छितादिविशेषणविशिष्टस्याऽधुनोपपन्नदेवस्य वक्तव्यता, साम्प्रतममूच्छितादि विशेषणस्य तस्य तामाह-' तीहिं ' इत्यादि । अधुनोपपन्न: कश्चिदमूञ्छितादिविशेषणयुक्तो भवति स त्रिभिः कारणैर्मानुष्यं लोकं हव्यमागन्तुमिच्छति, शक्नोति च स हव्यमागन्तुम् । तान्येवाह-यो दिव्यकामभोगेषु मृच्छादि हैं इससे वह अब किसके दर्शन के लिये यहां आये इस तरह से अस माप्तकर्तव्यतारूप यह तृतीय कारण है इस प्रकार के इन तीन कारणों को लेकर वह अधुनोपपन्नदेव मनुष्यलोक में आने का अभिलाषी होता हुआ भी नहीं आ सकता है।
वृद्धसंप्रदाय ऐसा है कि देवता का एक मुहर्त के नाटक में अपने यहां दो हजार वर्ष व्यतीत हो जाते हैं, और दो हजार वर्ष में अल्पायु अपने मातापितादि परलोकवासी हो जाते हैं फिर विचार करता है मातापितादि तो हैं नहीं फिर कहां जाऊं इसलिये मनुष्य लोक में नहीं आता है। ____ अब सूत्रकार यह समझाते हैं कि जो अधुनोपपन्नदेव दिव्यकामभोगों में अमूच्छित आदि विशेषणों वाला होता है, वह इन तीन कारणों को लेकर देवलोक से इस मनुष्यलोक में आना चाहता है और जल्दी आ भी सकता है ये तीन कारण इस प्रकार से हैं-पहिला कारण કોને મળવાને માટે ત્યાં જવાનું રહે છે. આ રીતે અસમાપ્ત કર્તવ્યતારૂપ આ ત્રીજા કારણને લીધે તે અધુને પપન્ન દેવ મનુષ્યલોકમાં આવવાની કામનાવાળ હોવા છતાં પણ આવવાને અસમર્થ બને છે.
વૃદ્ધસંપ્રદાય એ છે કે દેવતાઓના એક મુહૂર્તના નાટકમાં આ મનુષ્યલકને બે હજાર વર્ષને કાળ વ્યતીત થઈ જાય છે. તે બે હજાર વર્ષમાં તે અપાયુસંપન્ન તેના માતાપિતા આદિ સગાંસંબંધીઓ પરલોક સિધાવી ગયાં હોય છે. આ પ્રકારની પરિસ્થિતિમાં અહીં તે કોને મળવા માટે આવે ? આ કારણે તે મનુષ્યલેકમાં આવતા નથી.
હવે સૂત્રકાર એ સમજાવે છે કે જે અધુને પપન દેવ દિવ્યકામમાં અમરિષ્ઠત, અલુબ્ધ આદિ વિશેષવાળા હોય છે તે નીચેનાં ત્રણ કારણને લીધે આ મનુષ્યલકમાં આવવાનું ઈચ્છે છે અને જલદી આવી પણ શકે છે. ૧) તેને એ વિચાર આવે છે કે મને પ્રતિબોધ કરનારા અને પ્રવજ્યા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨