Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे निदानं-अप्राप्तवस्तुप्राप्त्यभिलाषरूपं प्रकरोति 'एते मेऽनागतकाले भूयासुः' इति न चिन्तयतीत्यर्थः । तथा नो-नैव स्थितिप्रकल्पं, स्थितौ-अवस्थाने प्रकल्पःसंकल्पः स्थिति प्रकल्पः-अवस्थान विकल्पः, 'एतेष्वहं तिष्ठेयम् ' एते वा मम तिष्ठन्तु-स्थिरीभवन्तु ' इत्येवं रूपस्तम् , अथवा विशिष्टः प्रकल्पः-विप्रकल्पःआचार आसेवेत्यर्थः, स्थित्या-मर्यादया विभकल्पः स्थितिविपकल्पस्तं प्रकरोतिकत्तुर्ममारभते । एतद् अधुनोपपन्नदेवस्य दिव्यविषयप्रसक्तिरूपमेकं कारणम् १ । अथ द्वितीयं कारणमाह-अधुनोपपन्नो देवो यतो दिव्यकामभोगेषु मूर्छितादि विशेषणविशिष्टो भवति ततः कारणात्तस्य मानुष्यकं-मनुष्यभवसम्बन्धि प्रेम-स्नेहः हो जाता है इस तरह की परिस्थिति में संपन्न हुआ वह देव मनुष्य संबंधी कामभोगों को आदर की दृष्टि से नहीं देखता है उन्हें वह वस्तुरूप से यथार्थरूप से नहीं मानता है, इनसे मेरा प्रयोजन सध जावेगा ऐसा नहीं निश्चित करता है, ये मुझे अनागतकालमें भी प्राप्त हाँ। ऐसी भावना उनमें नहीं रखता है अप्राप्त वस्तु की प्राप्ति की अभिलाषा का नाम निदान है ऐसा निदान वह उनमें नहीं करता है यथा वह उनमें ऐसा भी भाव नहीं रखता है कि ये मेरे साथ रहे तथा मैं इनके साथ रहूं। इस तरह का यह दिव्य विशेषों में प्रसक्ति होने रूप प्रथम कारण है कि जिसकी वजह से वह अधुनोपपन्नदेव मनुष्यलोक में आने की कामना वाला होने पर भी नहीं आसकता है। द्वितीय कारण ऐसा है कि वह अधुनोपपन्न देव दिव्यकामभोगों में जब मूच्छित आदि विशेषणोंवाला हो जाता है-तब इस कारण उसका मनुष्यभव संबंधी स्नेह તે તેમાં તન્મય થઈ જાય છે. આ પ્રકારની પરિસ્થિતિમાં મૂકાયેલ તે દેવ મનુષ્યભવ સંબંધી કામગોને તુચ્છ ગણુ થઈ જાય છે, તેમને તે યથાર્થ રૂપે માનતો નથી, તે કામગથી પોતાનું પ્રયોજન સાધી શકાશે, એવું તેને લાગતું નથી, ભવિષ્યકાળમાં પણ તેમને પ્રાપ્ત કરવાની ભાવના રાખતા નથી. અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરવાની અભિલાષા કરવી તેનું નામ નિદાન (નિયાણું) છે, એવું નિયાણું તે બાંધતે નથી. વળી તે એવી પણ ભાવના રાખતા નથી કે તે (કામ ) મારી સાથે રહે અને હું તેમની સાથે રહું. આ રીતે દિવ્ય વિષયમાં પ્રસક્તિ (આસક્તિ) હાવા રૂપ પહેલા કારણને લીધે, તે અધુનેપપન્ન દેવ મનુષ્યલોકમાં આવવાની કામનાવાળો હોવા છતાં પણ આવી શકતો નથી હવે બીજું કારણ પ્રકટ કરવામાં આવે છે–તે અધુને પપન્ન દેવ જ્યારે દિવ્ય કામમાં મૂર્શિત, લુખ્ય આદિ વિશેષણવાળો થાય છે, ત્યારે તેને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨