Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघाटीका स्था० ३ उ० ३ सू० ४४ कषायवतां मायानिरूपणम् ७५ मिति 'कथमिदमसाधु' इति कथयामीति नालोचयति न पनिकामतीत्यादि । करिष्यामि वाऽहं-करिष्यामि-समाचरिष्यामि वाऽहमनागतकालेऽपीदं तर्हि पायश्चित्तं कथं प्रतिपद्य इति कृत्वा नो आलोचयति नो प्रतिक्रामतीत्यादि ३॥ १॥ 'नीहिं' इत्यादि, त्रिभिः स्थानः कारणैरकीाद्यपवादभयरूपैः मायी मायां इस अमुक कार्य को मैं भूतकाल में कर चुका हूं अतः यह निंद्य कैसे हो सकता है-अर्थात् नहीं हो सकता है तो फिर मैं इसकी आलोचना क्यों करूं यदि मैं ऐसा करता हूं तो इसमें मेरे माहात्म्य की हानि होती है अतः वह इस प्रकार के अभिमान से उसकी आलोचना नहीं करता है उसका प्रतिक्रमण नहीं करता है, इत्यादि १ तथा वर्तमान काल में भी मैं इस कार्य को करता हूं, अतः यह अप्रशस्त है ऐसा मैं कैसे कहूं ऐसा ख्याल करके भी वह उसकी आलोचना प्रतिक्रमण आदि नहीं करताहै तथा भविष्यत्काल में भी मैं इस कार्यको करूंगातय फिर प्रायश्चित्त कैसे लूं इस प्रकारका विचार करके यह आलोचना आदि नहीं करता है यावत् वह यथाई प्रायश्चित्तरूप तपः कर्म को स्वीकार नहीं करताहै ? " तीहिं” इत्यादि-इन तीन स्थानों को लेकर भी मायी माया "करोमि वाहम" करिष्वामि वाऽहम् " (१) ते वा विया रे ભૂતકાળમાં મેં અમુક કાર્ય કર્યું છે, તે નિદ્ય કેવી રીતે હેઈ શકે ! એટલે કે નિંદ્ય હોઈ શકે જ નહીં. તે પછી મારે શા માટે તેની આલોચના કરવી જોઈએ ? જે હું આલોચના કરું તે મારા માહાસ્યની હાનિ થાય. આ પ્રકારના પિતાના અભિપ્રાયને કારણે તે ભૂતકાળમાં કરેલા દુષ્કૃત્યની આલેચના કરતું નથી, અને પ્રતિક્રમણ, નિંદા, ગહ આદિ પણ કરતા નથી.
તે એવો વિચાર કરે છે કે વર્તમાનકાળમાં પણ હું આ કાર્ય કરૂં છું. તે કાર્ય અપ્રશસ્ત હેવાનું મારાથી કેવી રીતે કહી શકાય ? આ પ્રકારના વિચારથી પ્રેરાયેલે તે તેની આલયના આદિ કરતો નથી. (૩) ભવિષ્યકાળમાં પણ હું આ કાર્ય કરવાનો જ છું, તે મારે શા માટે તેની આલોચના, પ્રતિ કમણ, નિંદા, ગહ વગેરે કરવા જોઈએ ! આ પ્રકારની વિચારધારાથી ગેર રસ્તે દેરવાયેલે તે પોતાના પાપકૃત્યેની આલોચના આદિ કરતો નથી. અહીં
આદિલ્મ પદથી પાપને અનુરૂપ પ્રાયશ્ચિત્તરૂપ તપ કર્મને સ્વીકાર કરતે नथी, " त्या सुधाना पूरित सूत्रपा अड ४२३ नये. " तीहि "त्या.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨