Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघाटीका स्था० ३ उ.३ सू० ४८ निम्रन्थनिरूपणम् । णकृत आचार्यस्य परित्यागः, स च स्वकीयस्याचार्यस्य प्रमाददोषमाश्रित्य वैयावृत्य क्षपणार्थमाचार्यान्तरोपसम्पत्त्या भवतीति, उक्तंच
" नियगच्छादन्नम्मि उ सीयणदोसाइणाहोइ।"
छाया-निजगच्छादन्यस्मिंस्तु सीदन् दोषादिना ( आचार्यादेः परित्यागः) भवति । अथवा-आचार्येण कृतः शिष्यस्य परित्यागः, यथा-आचार्योंज्ञानाधर्थमुपसम्पन्नं किन्तु तमर्थमननुतिष्ठन्तं ज्ञानाधनुष्ठानेन सिद्धप्रयोजनं वा मुनि यद् विजहाति सा-आचार्यपिहानिः, उक्तश्चसंपत् भी है। " एवं विजहणा" इसी प्रकार से विहानि-परित्याग के सम्बन्ध में भी कथन जान लेना चाहिये यह परित्यागरूप चिहानि शिष्य द्वारा आचार्य का परित्याग कर देने रूप होती है, अर्थात् अपने आचार्य के प्रमाद रूप दोष को लेकर चैयावृत्य एवं क्षपणा (तपस्या) के लिये शिष्य का अन्य आचार्य के पास चले जाना यह बिहानि है। कहा भी है “ नियगच्छादन्नम्मि उ सीयणदोसाइणा होइ" ॥ ____ अर्थात्-निजगच्छ से दूसरे गच्छ में संयम सीदन दोष आदि से होती है। अथवा-यह चिहानि आचार्य धारो शिष्य के परित्याग कर देने रूप भी होती है। जैसे-कोई आचार्य ज्ञानादि अर्थ के लिये अपने पास आये तथा जो जिस अर्थ के लिये आया है उस अर्थ का अनुष्ठान -आचरण नहीं करने वाले मुनि को अथया ज्ञानादिक के अनुष्ठान से
" एवं विजहणा” से प्रमाणे विहान (परित्याप) ना विषयमा પણ કથન ગ્રહણ કરવું જોઈએ. આ પરિત્યાગરૂપ વિહાનિ શિષ્ય દ્વારા આચાર્યને પરિત્યાગ કરવારૂપ હોય છે. એટલે કે પિતાના આચાર્યના પ્રમાદ રૂપ દોષને લીધે વૈયાવૃત્ય અને ક્ષપણા (તપસ્યા) ને માટે શિષ્યનું અન્ય આચાર્ય પાસે ચાલ્યા જવું તેનું નામ વિહાનિ છે. કહ્યું પણ છે કે–
“ नियगच्छादन्नम्मि उ सीयणदोसाइणा होइ"
એટલે કે પિતાના ગચ્છમાંથી બીજા ગચ્છમાં જવારૂપ વિહાનિ સંયમ સદન (દેષ) આદિને લીધે થાય છે. અથવા આચાર્ય દ્વારા શિષ્યનો પરિત્યાગ કરાવારૂપ પણ તે વિહાનિ હોઈ શકે છે. જેમકે–પિતાની પાસે જ્ઞાનાદિની પ્રાપ્તિ અર્થે આવેલા મુનિને નીચેના બે કારણોથી આચાર્ય પિોતાની પાસેથી રજા આપી દે છે, તેનું નામ વિહાનિ છે. જે નિમિત્તે તે મુનિ તેમની પાસે આવ્યું છે તે અર્થનું અનુષ્ઠાન (આચરણ) ન કરનાર મુનિને આચાર્ય પરિ. ત્યાગ કરે છે. (૨) જે નિમિત્તે તે મુનિ તેમની પાસે આવેલ છે, તે જ્ઞાનાદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨