Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० ३ ३.३ सू०४८ निग्रंथनिरूपणम् मना साक्षाद् दृष्ट्वा असाम्भोगिकेन सह क्रियमाणां सम्भोगरूपामसामाचारीमन्यं वा दोषम् , १, वा-तथा श्राद्धस्य, श्रद्धा-श्रद्धानं यस्मिन् अस्ति स श्रद्धःश्रद्धेयवचनः कोऽप्यन्यो मुनिस्तम्य सकाशात् निशम्य-दोषमाचरतो मुनेर्तीि हघवधार्य २॥ तथा-' तच्चं ' ति तृतीयम् एकं द्वितीयं यावत् तृतीयं 'मोस' ति मृषा-मृषावादम् अकल्प्यग्रहणं पार्श्वस्थदानादिभिः सावद्यविषयप्रतिज्ञाभङ्गलक्षणम् आवर्तते-आलोचयति प्रायश्चित्तदानादिना विशोधयतीत्यर्थः, वारत्रयस्याकरनेवाला श्रमण निर्ग्रन्थ भगवदाज्ञा का उल्लंघन करनेवाला इसलिये नहीं माना गया है कि इस प्रकारसे कर देने की स्वयं भगवान् की आज्ञा है । अतः उसके अनुसार यह प्रवृत्ति कर्ता है, यदि वह स्वयं साधर्मिक सांभोगिक माधु को किसी अन्य असांभोगिक साधु के साथ संभोगरूप सामाचारी को करते हुए देख लेता है या अन्य किसी दोष को करते हुए देख लेता है तो ऐसी स्थिति में यह उसे असांभोगिक कर सकता है ऐसा करने से वह भगवदाज्ञा का उल्लंघनकर्ता नहीं बनता है। जिसके ऊपर उसे विश्वास है, जिसका वचन उसे श्रद्धेय है ऐसे श्रद्धा शील से-किसी अन्य मुनिजनसे यदि वह इस बातको सुन लेता है कि यह मुनि अमुक दोष का सेवन कर रहा था तो श्रमण निर्ग्रन्थ उस साधर्मिक सांभोगिक साधु को असांभोगिक कर देता है, इसी प्रकारसे यदि वह मृषावाद का सेवन कर लेता है-जो उसे अकल्प्य है उसे ग्रहण कर लेता है, या पार्श्वस्थ के दान आदि को लेकर सावधविषयक प्रतिज्ञा વિસાંગિક કરનાર શ્રમણ નિગ્રંથને કયા કયા સંજોગોમાં ભગવદજ્ઞાનનું ઉલ્લંઘન કરનારા મનાતો નથી
(૧) જે તે પિતે સાધર્મિક સાંગિક સાધુને કોઈ અન્ય સાંગિક સાથે સંગરૂપ સમાચારી કરતો જોઈ જાય છે, અથવા અન્ય કોઈ દોષ કરતે જોઈ જાય છે, તે એવી પરિસ્થિતિમાં તેને અસાંગિક કરી શકે છે. આમ કરવામાં તે ભગવદાશાને ઉલંઘનકર્તા બનતું નથી. (૨) જેના ઉપર તેને વિશ્વાસ છે, જેનાં વચનને તે શ્રદ્ધા મૂકવાપાત્ર ગણે છે, એવા કે મુનિજન તેને એવી વાત કરે કે અમુક મુનિ અમુક દેશનું સેવન કરતા હતા, તે તે શ્રમણ નિગ્રંથ તે દેષિત સાધર્મિક સાંગિક સાધુને અસભગિક જાહેર કરી શકે છે. (૩) એજ પ્રમાણે જે તે સાધર્મિક સાંગિક સાધુ મૃષાવાદનું સેવન કરે-તેને કહપે નહીં એવી વસ્તુને ગ્રહણ કરે, અથવા પાશ્વત્થના દાન આદિને સ્વીકારીને સાવદ્ય વિષયક પ્રતિજ્ઞાન ભંગ કરે, અને આ
स १२
શ્રી સ્થાનાંગ સૂત્રઃ૦૨