Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसत्रे नाभोगतोऽपि सद्भायात् । किन्तु चतुर्थ-चतुर्थवारं सेवितं मृपावादं नो आवर्तते, नो आलोचयति-आलोचना न ददाति, तस्य चतुर्थवारसेवितमृषावादस्य दर्पकर्तृकत्वादिति, चतुर्थवारमालोचनेऽपि प्रायश्चित्तदानानधिकाराभासौ मायश्चित्ताह इत्यतश्चतुर्थासम्भोगकारणभूतपापाचारसेविनं साम्भोगिकमपि विसाम्भोगिकं कुर्वनातिक्रामतीति भावः। ___ उक्तं च-" एगं व दोवतिन्नि व आउट्ट तस्स होइ पच्छित्तं ।
___ आउट्ट तेऽवि तओ, परिणे तिण्हं विसंभोगो" ॥१॥ छाया-एक वा द्वौ वा त्रीन् वा (वारान् ) आवर्तमानस्य भवति मायश्चित्तम् ।
आवर्तमानेऽपि ततः परतस्त्रयाणां विसम्भोगः ॥१॥ का भंग कर लेता है और इस प्रकार से यह तीन यार कर लेता है और फिर प्रायश्चित्त आदि द्वारा उसकी विशोधना भी कर लेता है परन्तु इतना होने पर भी यदि यह सार्मिक सांभोगिक साधु चौथी चार भी उस मृषावाद का सेवन करता है तो ऐसी स्थिति में यह आलोचना नहीं करताहै, क्योंकि उसने जो चौथीबार मृषावादका सेवन किया है वह उसने दर्प ( अहंकार ) का वशवर्ती हो कर किया है अतः चतुर्थवार वह आलोचना करे भी तो भी वह प्रायश्चित्त आदिका अधिकारी नहीं रहता है । इसलिये वह प्रायश्चित्ताह ( प्रायश्चित्त के योग्य) नहीं होने के कारण विसांभोगिक कर दिया जाता है । क्यों कि अस. भोग का कारण पापाचारका उसने चतुर्थ बार सेवन किया है, अतः ऐसी अवस्था में उस सांभोगिक को असांभोगिक करने वाला श्रमण निर्ग्रन्थ પ્રકારનું મૃષાવાદી આચરણ તે ત્રણવાર કરે અને પ્રાયશ્ચિત આદિ દ્વારા તેની વિશુદ્ધિ પણ કરી છે. ત્યારબાદ જે તે સાધર્મિક સાંગિક સાધુ ચોથીવાર પણ મૃષાવાદનું સેવન કરે, તે તેને તે દુષ્કૃત્યની આલોચના દઈ શકાતી નથી, કારણ કે ચોથીવાર જે મૃષાવાદનું સેવન કર્યું હોય તે દરે (અહંકાર) ને અધીન થઈને કર્યું હોય છે, તેથી ચોથીવાર જે તે તેની આલોચના કરે તો પણ તે પ્રાયશ્ચિત્ત આદિને અધિકારી રહેતું નથી. આ રીતે પ્રાયશ્ચિત્ત કરવાને પાત્ર નહીં હોવાથી તેને વિસંગિક જાહેર કરવામાં આવે છે. આમ કરવાનું કારણ એ છે કે તેને આસંગિક જાહેર કરી શકાય એવા પાપાચારનું તેણે ચોથીવાર સેવન કર્યું હોય છે. આ પ્રકારના દોષને કારણે સાધર્મિક સાંગિકને વિસાભેગિક જાહેર કરનાર શ્રમણ નિગ્રંથ પ્રભુની આજ્ઞાન ઉલ્લંઘન કર્તા ગણાતું નથી, કારણ કે એમ કરીને તે ભગવદજ્ઞાનું જ પાલન
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨