Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० ३ उ० २ सू० ४३ स्वमतनिरूपणम् । काल में भी जब वह कर्म बध्यमान है और अतीत काल में वह पद्ध हुआ है, तो फिर कम अकरणरूप है यह बात कैसे मानी जा सकती है अतः यह कथन ऐसा है कि जैसे कोई यह है कि "माता मे बन्ध्या पुरुषसंयोगे प्यगर्भवत्यात्"मेरी माता वंध्य है क्योंकी पुरुष संयोग होने पर भी अगर्भवाती होने से । इसलिये कर्म में किसी तरह से किसी भी काल में अकरणता नहीं आती है इसी लिये प्राण से लेकर सत्त्वान्त तक के सब जीव उस कम को बांध बांध करके वेदना को उस कर्म कृत शुभ अशुभ अनुभूति का चेदन करते रहते हैं ऐसा यह कथन जो सम्यग्वादी है उनका है ॥ सू०४३ ॥ श्री जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री घासीलाल अतिविरचित स्थानाङ्गसूत्रकी सुधाख्य टीकाके तीसरे स्थानकका दूसरा
उद्देशक समाप्त ॥ ३-२॥ એજ પ્રમાણે વર્તમાનકાળમાં પણ જે તે કમ બેધ્યમાન છે અને અતીત (ભૂત) કાળમાં તે બદ્ધ થયેલું છે, તે એ વાત કેવી રીતે માની શકાય કે
में ५४२१३५ छ ? मा ४थन । “माता मे वन्ध्या पुरुषसंयोगे प्यगर्भवत्वात्" મારી મા વધ્યા છે કારણ કે તે પુરુષ સંગ થવા છતાં પણ અગર્ભવતી હોવાથી આ કથનના જેવું અસંભવિત છે.
તેથી કર્મમાં કઈ પણ રીતે કોઈ પણ કાળે અકરતા સંભવતી નથી. તેથી સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્વ તે કર્મને બાંધતા રહે છે અને તે કર્મકૃત વેદનાનું-તે કર્મકૃત શુભ અશુભ અનુભૂતિનું-વેદન કરતાં રહે છે, એવું मा २ ४थन छ त सभ्यपाहीमान ४थन छ. ॥ सू. ४३ ॥ શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર-પૂજ્ય શ્રી ઘાસીલાલ મુનિવિરચિત સ્થાનાંગસૂત્રની સુધા નામની ટીકાના ત્રીજા સ્થાનકને બીજો ઉદ્દેશક સમાપ્ત છે ૩-૨
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨