Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६८
स्थानाङ्गसूत्रे कर्म दुःखहेतुकत्यात् । तथा-अस्पृश्यम्-अश्लिष्टं जीवेन सह दुःखं कर्म अकृतत्या देव । तथा अक्रियमाणकृतं-क्रियमाणं च वर्तमानकाले बध्यमानं, कृतं चातीतकाले बद्धं क्रियमाणकृतं, द्वन्द्वैकत्वं, कर्मधारयो वा, न क्रियमाणकृतम्-अक्रियमाणकृतं-बध्यमानं बद्धं चेत्यर्थः, दुःख-कर्म । अनेन किम् ? इत्याह-' अकडर' इत्यादि, अकृत्वा अकृत्वा कर्म प्राणा:-द्वीन्द्रियादयः, भूताः-वनस्पतयः, जीवाःपञ्चेन्द्रियाः, सत्याः-पृथिव्यादयः वेदनां-पीडां वेदयन्तीति तेषां वक्तव्यम्उल्लापः । एतद् वा ते विभङ्गज्ञानवन्तः अज्ञानोपहतबुद्धयः परान् प्रति भाषन्ते-यदुतएवं वक्तव्यं स्यादिति । एवमन्यतीथिकमतमुपदय तं निराकुर्वन्नाह-'जे ते ' इत्यादि, य एते-अन्यतीथिका यद् एवं-पूर्वोक्तपकारम् ' आहंसु' ति अवो. चन्-कथितवन्तः तत्ते-अन्यतीथिकाः मिथ्या-असम्यक् एवमुक्त वन्तः, अकृतायाः है अकृत होने से ही वह अस्पृश्य जीव के साथ अश्लिष्ट है अक्रियमाणकृत-वर्तमानकाल में बद्धधमान को नाम क्रियमाण है, और अतीतकाल में जो बद्ध है वह कृत है, जो ऐसा नहीं है वह अक्रियमा. णकृत है । अर्थात् कर्म न बध्यमान है और न बद्ध है अतः कर्म को नहीं करके द्वीन्द्रियादिक रूप प्राण, वनस्पतिरूप भूत, पंचेन्द्रियरूप जीव और पृथिव्यादिक रूप सत्त्व ये सब पीडा को भोगते रहते हैं ऐसा उनका उल्लाप-मत है अर्थात् अज्ञानोपहत बुद्धि वाले वे विभङ्गज्ञानी दूसरों के प्रति ऐसा कहते हैं इस प्रकार से यहांतक अन्यतीर्थिकों का मत प्रदर्शित करके अब सूत्रकार उसका निराकरण करने के अभिप्राय से ऐसा कहते हैं-"जे तं" इत्यादि-जो इन अन्यतीर्थिकों ने इस प्रकार से कहा है-यह उन का कथन सर्वथा मिथ्या है क्यों कि जो अकृत અકૃત હોવાથી જ તે જીવની સાથે અસ્કૃષ્ટ (અક્ષિણ ) છે. અક્રિયમાણકૃત છે–વર્તમાનકાળમાં બદુધ્ધમાનનું નામ ક્રિયમાણ છે, અને ભૂતકાળમાં જે બદ્ધ છે તેનું નામ કૃત છે, જે એવું નથી તે અક્રિયમાણકૃત છે. એટલે કે કર્મ બધ્યમાન પણ નથી અને બદ્ધ પણ નથી. તેથી તે કમ નહીં કરીને (નહીં કરવાને કારણે) દ્વીન્દ્રિય આદિ રૂપ પ્રાણ, વનસ્પતિરૂપ ભૂત, પંચેન્દ્રિયરૂપ જીવ અને પૃથ્વીકાય આદિ રૂપ સત્વ પીડા ભોગવ્યા કરે છે, એ તેમને ઉલાપ (મત ) છે. એટલે કે અજ્ઞાને પહત બુદ્ધિવાળા તે વિર્ભાગજ્ઞાની લોકોની પાસે ઉપયુક્ત મતનું પ્રતિપાદન કરે છે. અહીં સુધીમાં અન્ય તીર્થિકને મત પ્રકટ કરવામાં આવ્યું છે. હવે તેમના તે મતનું ખંડન કરવામાં આવે છે"जे त" त्यादि.
તે અન્યતીર્થિક આ પ્રમાણે જે કહે છે, તે તેમનું કથન બિલકુલ અસત્ય છે, કારણ કે જે અકૃત હોય છે તેને કિયા જ કહી શકાતી નથી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨