________________
૪૮
આંખા પેાતાના ખાદ્ય વિષયને કે પદાર્થને જુએ છે. આંખમાં દક્તિ છે, અને વસ્તુઓમાં પાતે-દેખાઈ શકાય એવી શક્તિ છે; પરંતુ જો સૂનું તેજ ન હોય તેા આંખાની દક્તિ કાય કરી શકતી નથી, તથા પદાર્થાંમાં રહેલી પાતે-દૃષ્ટિને વિષય થઈ શકે તેવી શક્તિ પણ સુષુપ્ત જ રહે છે, તેજ પાતે કઈ દૃશક્તિ કે પેાતેદૃષ્ટિના—વિષય—થઈ શકે એ એમાંની એકે શક્તિ નથી, પરંતુ એ કઈ એવું છે જેને લીધે ઉપર્ કહી તે અને શક્તિ પેાતાનું વિશિષ્ટ કા સાધી શકે છે. એટલે કે દર્શક્ત, પાતે-ષ્ટિના વિષયથઈ શકે તેવી પદાર્થીમાં રહેલી શક્તિ તથા દર્શન એ ત્રણેની શકયતાના આધાર તેજના અસ્તિત્વ પર રહેલા છે. ભૌતિક ભૂમિકા પરને આ સંબંધ અને સત્ય, આના જેવાં જ માનસિક કે આધ્યાત્મિક ભૂમિકા પરના સબંધ અને સત્યના પડધારૂપ છે. એક બાજુ માનવબુદ્ધિ છે બીજી તરફ્ શાશ્વત અપરિણામી તāા છે અને એ બંનેના યથા સંબંધ તે જ્ઞાન – અને આ ત્રણેના અસ્તિત્વની શકયતાના જેના ઉપર આધાર છે તે એ ઈષ્ટનું તત્ત્વ——એમ પ્લેટનું કહેવું છે. જેને લીધે ખાદ્ય જગત, આત્મા, અને જ્ઞાન ટકી રહેલાં છે અથવા અસ્તિત્વ ધરાવે છે તે દૃષ્ટિનું તત્ત્વ છે, અને આ કારણે જ્ઞાનથી એ કયાંઈ દૂર છે. કારણ જેના પર જ્ઞાનની શકયતા નભી રહી છે તે પાતે જ્ઞાનના વિષય ન જ થઈ શકે.
ભૌતિક ભૂમિકા પરના તેજને! દાખલો બહુ ચેાગ્ય છે.૪૫ એને આપણે આધ્યાત્મિક ભૂમિકા પર સર્વાંશે લાગુ પાડી શકીએ ખરા ? તેજ ન હેાય તે દશિક્ત કે દૃશ્ય જગત કે દન બધાં લુપ્ત થાય છે, પરંતુ તેજ પાતે કંઈ સૂર્ય નથી. કારણ ત્રણેના અસ્તિત્વને આધાર તેજ ઉપર છે તેવી જ રીતે ખુદ્ધિ, અપરિણામી તત્ત્વ અને જ્ઞાન એ ત્રણેને જેના પર આધાર છે તે પોતે અંતિમ અવ્યક્ત
૪૫, જુઓ ૫૦૭