________________
૨૦ ]
| શ્રી સિદ્ધપદ
જેમ વિષયને પિપાસા આત્માની શ્રદ્ધામાં ઘાતક છે, તેમ વિષયને વિરાગ પણ આત્માની શ્રદ્ધા પિદા કરાવવામાં કારણ બને છે. તેથી જ શાસ્ત્રકારોએ સમ્યકત્વ પ્રાપ્તિ માટે પૂર્વજ્ઞાન–અંગજ્ઞાન (આગમજ્ઞાન) કે બીજું કઈ જ્ઞાન કારણરૂપ નથી. માન્યુ, પણ તિર્યંચ જેવા અજ્ઞાની ભવમાં પણ વિષયને વિરાગ હોય તે ત્યાં પણ સમ્યક્ત્વ પ્રગટી શકે છે, તેમ શાસ્ત્રકારોએ સ્પષ્ટ જણાવ્યું છે.
જે તિર્યંચ જેવા અજ્ઞાની જીવને પણ વિષયનો વિરાગ હેઈ શકે અને મનુષ્યને ન હોય ત્યારે તે બેમાંથી સાચા પશું કેને કહેવા?
વિષયવાસનાવાળે આત્મા બે પગવાળો મનુષ્ય હોય તે પણ તેને ચાર પગવાળે પશું જ સમજ. આમ જયારે વિષય વિરાગ પ્રગટે ત્યારે કદાઝડ પણ ઓગળવા માંડે છે અને પ્રદાર્થ માત્રનું સાચું સ્વરૂપ સમજાવા માંડે છે. અને કદાગ્રહ પીગળી જતાં સાચી માન્યતા પિદા થાય છે. છેવટે આત્માદિ પદાર્થોનું સાચું સ્વરૂપ પણ સમજાય છે
.
---
—
ક——–