________________
૧૮ ]
શ્રી સિદ્ધપદ
ખર પરલકને જતા નથી માટે પરફેક નથી એમ કહે છે કે વિષયની વાસનાથી ભરમાય છે. માટે આવા શબ્દ બોલે છે. તે ખરેખર આવા કામલંપટ માણસને પરલોક છે કે નહી તેની તપાસ કરવાની-વિચાર કરવાની કોઈ જરૂર હતી જ નથી. એમને તે અહી દેખાય તે બધાં વિષય પર કુદી પડવું એ જ શ્રેય લાગ્યું હોય છે.
આવા કામલંપટ આત્માઓને પરલેક સમજાવવાની ગમે તે વાત કરશે. તેય તેમની વાતે આ જ રહેવાની: આ ભેગસુખ હમણાં તે સ્વાધીન છે (હમણાં લાગ આવ્યે છે). અને પરલેક હોય તો ય શું ? ત્યાં સુખ મળશે એમ જ ને? પણ અમે કંઈ એવા મૂર્ખ નથી ? અમે પણ સમજીએ છીએ કે, “પરલેકના સુખ તે બધી વાતે છે.” પરાકને જાણે છે જ કેશુ? છે કે નહીં?
આવાઓનું આલંબન તે જુઓ તેઓ કહે છે “અમે. તે બધાં લેકે કરે છે, તેમજ કરીશું” પાપીઓને પાપના આલંબન કદીય ઓછા દેતા નથી. ગમે તે સારા કાળ હોય તે ય જેનું હૃદય બાલ (મૂઢ) હોય તેના માટે તે ગમે તેવા કાલમાં ય માલ મેળવવાનું ભાગ્ય સાંપડવાનું નથી, પણ હૈયામાં ધર્મ વસશે તે જ હાલ થવાશે.
“આ લેક મીઠા તે પરલોક કણ દીઠા ? આ સૂત્ર કેઇ એક કાલનું છે. તમે ન સમજશે. એ તો જ્યારે જ્યારે હૃદયમાં કામની વાસના આસક્તિ ભભૂકે છે ત્યારે ત્યારે આવા વિકલ્પો અને તકે ઝગમગાવે જ છે.. - આમ મોટાભાગના નાસ્તિકે પિતાની ભેગ પીપાસાને