________________
- ૧૬ ]
[ શ્રી સિદ્ધપદ
લું જ નહીં પણ થોડીવારમાં તે ગામનું બચ્ચે-એમ કહેશે કે અહીં વરૂ આવીને ગયું. : -
કઈ પૂછવાનું નથી કે કેણે જોયું? કયારે આવ્યું ? ગામના ગાંડા નહીં પણ ડાહ્યા લાગતા હોય તે બધાંને પછી જે. એકી અવાજે કહેશે કે “ અહી વરૂ. આવ્યું હતું ”
.
. અરે એટલું જ નહીં પણ કેટ-કેટલી વાતે ચલાવશે. કેઈ કહેશે કે “ હા મેં ય રાતે અવાજ સાંભળ્યો હતો.” કઈ તે વળી એમ જ કહેશે “ મેં મારી સગી આંખે રાતે જોયું હતું.” - બસ ભાઈએ વહેલી સવારે પગલા પાડવાનું કામ પૂરું કરી દીધું “ગામના મેઢે કંઈ ગળણું બંધાય ? સસલીબાઈના બોરની માફક જોત જોતામાં તો સારા ગામમાં વાત થઈ ગઈ. - એક બીજાને, બીજાએ ચારને, ચારે બારને અને પછી તો ખું ગામ હેલે ચઢયું જેનામાં જેટલી તાકાત હોય તેટલી તાકાતથી એમ જ કહેવા માંડયા માર્ગે વરૂ તે
આવ્યું જ છે! ' જ્યાં ગાંડાઓનું ગાંડપણ કેલાતું હોય ત્યાં
ડાહ્યાઓએ ડહાપણ દૂર જ રાખવું પડે ને ! નહીં ? તોમાર જ ખા પડે. ડાહ્યાઓ ગામને ગાડરિયો પ્રવાહ જોઈને ચૂપ રહ્યા.
હવે પેલા બૃહસ્પતીને મઝા પડી ગઈ. એની બહેન બિચારી ભોળી ભેળવાઈ ગઈ. ઉત્તર આપવાની અને કુડ કપટ સમજવાની તાકાત નહીં એટલે ફસાઈ ગઈ બસ પછીથી પૂછવું જ શું ?