________________
---
-
-
વિવેચન ]
( [ ૧૭ લોકોની મર્યાદાને તોડીને પણ તે પોતાની બેનને મદ (પતિ) બને. આવી દરદકારક કહાની સાંભળીને ભલા આદમીને શરમ પેદા થાય પણ, “પાપી આંધળે જ હોય છે.” હૃદયમાં પાપ કરવાના વિચારોને અંધકાર ફેલાઈ ગયે હાય પછી દુનિયામાં પ્રકાશ ક્યાંથી દેખાય?
કામ-ભેગના આ અંધાપાથી કેવી દશા-કેવા કર્મો થાય છે. તેનું ખરેખ રું વર્ણન શાસ્ત્રકાર મહર્ષિએ ઉત્તરાધ્યયન સૂત્રમાં કરેલ છે. "जे गिद्धा काममोगेसु, एगे कूडाय गच्छई । न मे दिठे परे लोए, चकरवुदिइठा इमा रई ॥ हत्थागया इमे कामा कालिया जे अणामया । को जाणइ परे लोए. अत्थि वा नत्थि वा पुणो । जणेण सद्धि होक्खाभि, इइ बाले पगभई" ।
જે કામમાં -આસક્ત છે તે અસત્ય ભાષણ (આત્મવંચનાદિ )રૂપ કૂડ એટલે ક૫ટ આચરે જ છે.
શાસ્ત્રકાર તે સ્પષ્ટ જ કહે છે કે, જેની બુધ્ધિ કામ -ભે ગરૂપ કાદવમાં ફસાઈ ગઈ તે જાણે કે અજાણે પિતાના આત્મા માટે કસાઈ બનવાને જ.
પિતે સમજો કે, હું કેવી સરસ દલીને વાત કરી શકું છું; પણ ખરેખર તે પિતાના આત્માને છેતરી જ રહ્યો હોય છે.
છતાંય મોઢેથી તે કહેવાને : “મેં પરલેક કયાં જે છે? (મે તે) વિષયને મેજ જ આંખથી જોઈ છે”
ખરેખર આવા શબ્દો બોલતી વખતે બેલનારે પોતાના અંતર પર હાથ રાખ્યું હોય તે ખબર પડે કે પોતે આ રે.