________________
વિવેચન ]
[ ૧૯
કારણે જ પરલેક-આત્મા વિગેરેના અસ્તિત્વને નકારી કાઢનારા હોય છે.
પ્રશ્ન :- શું જેને આત્મા પરલોકાદિની શ્રદ્ધા નથી તે બધાં જ કામ-લેગના પિપાસુઓ હોય છે?
ઉત્તર:– ભગવાનના શાસનમાં કંઈ વાત એકાંત તે કહેવાય જ નહિ. પણ બહુધા સ્થિતિ આવી જ હોય છે અને એટલે જ દુનિયામાં જેમ જેમ ભેગ-રંગ-રાગ વધતાં જાય છે તેમ તેમ ધર્મની શ્રદ્ધા તૂટતી જાય છે.
કદાચ કઈક જીવને આવા પદાર્થોનું જ્ઞાન ન હોય તે અજ્ઞાનના કારણે પણ તેને આવા પદાર્થોની શ્રદ્ધા ન થઈ હોય તે બનવા જોગ છે. પણ–
ધ્યાનમાં રાખજે કે અજ્ઞાની આત્માનું અજ્ઞાન જ્ઞાનીઓને વેગ થતાં-તેમના ઉપદેશનું પાન થતાં ટળી
. પણ મેહમાં મુગ્ધ બનેલાને ભગવાન જેવા ઉપદેશક મળશે તેય કેઈ ઉપકાર નહીં થાય.”
એટલે સમજવું જ પડશે કે જેઓને આવા તો સમજવનાર શાસ્ત્રો અને સદ્ગુરુ મળ્યા છે. તેવામાં પણ
જ્યારે આત્માદિ પદાર્થને માનવા માટે તૈયાર ન હોય ત્યારે તે તેમનામાં મેહનું જોર જ કામ કરી રહેલ છે. તેમ સમજવું
આપણે પ્રસ્તુત વિષય તે આત્માનું જ્ઞાન કરવા દ્વારા સિધ્ધ ભગવ તેનું જ્ઞાન કરીને “નમો સિધાણું ? એ પદના ભાવાર્થને સમજવાને છે.
પણ જ્યાં સુધી અમુક પ્રકારને મેહ ઓછો ન થાય ત્યાં સુધી આતમાં સિદ્ધ પરમાત્મા વિગેરે તમાં સાચી શ્રદ્ધા પેદા થતી નથી.