________________
સંયોગે ઉત્પન્ન થનારા તે સમૂચ્છિમ. આવી અનેક જાતિઓ છે. કોઈ વખતે દેડકાપણે, માછલાપણે, સસલાપણે, ડુક્કરપણે હરણપણે. સાપ પણે, નેળીયાપણે, કાગડા, ઘુવડ, ગાય, ભેંસ, હાથી, ઘોડા ઇત્યાદિ વિવિધરૂપો ભવિતવ્યતાએ ધારણ કરાવ્યાં, તેમાં કઈ વખતે જાળમાં, તો કઈ વખતે પાશમાં કોઈ વખતે ગેળીથી, તો કઈ વખતે તીર ભાલાદિથી એમ અનેકવાર મનુષ્યએ તેને નાશ કર્યો, તે નિમિત્તે વિવિધ દુખ સહન કરતાં તે જીવે અનેકવાર વિટંબના સહન કરી.
એક વખત તે સંસારી જીવ હાથીપણે ઉત્પન્ન થયે. માટે થતાં અનેક હાથણીઓને માલીક બન્યું. વૃક્ષેના નિકું જેમાં હાથણીઓનાં ટોળાં સાથે ફરતો આનંદસાગરમાં મગ્ન થતા હતા. ઈચ્છાનુસાર વનમાં ફરતાં ભયંકર દાવાનળ તેની નજરે પડે. દાવાનળ નજીક આવતો હતો, તેથી મરણને ભય ઉત્પન્ન થયે. તેની શક્તિ અને પુરૂષાર્થ ઉડી ગયાં અનેક હાથણીઓને હું માલીક છું તે માલિકપણુને અહંકાર દૂર નાઠે. હાથી હાથણીઓના ટેળાને છોડી એક દિશા તરફ નાશવા લો. નાચતાં નાચતાં ઘાસથી છવાયેલે પુરાણે કુવો આડે આવ્ય, અજાણતાં હાથી તેમાં પડે, શરીરના બજાથી હાડકાં ભાગ્યાં. મૂછ આવી. ચેતના આવતાં વિચાર કરતાં બહાર નીકળી શકે તેમ ન હતું. હાથીને પશ્ચાત્તાપ થયે. અરે ! મારી સેવા કરનારા, લાંબા વખતના પરિચય વાળા, મારા ઉપકારી, મારામાં અનુરક્ત, મારી આજ્ઞાનુસ રનારા પરિવારને, આપત્તિમાં આવી પડેલી સ્થતિમાં મૂકીને, આ. વિ. ૨