________________
૧૬
આ જાતિમાં વિવિધ આકાર અને દુ:ખને અનુભવ કરતાં ને જીવના અસખ્યાતા કાળ ગયેા.
ઉન્નતિક્રમમાં આગળ વધતાં ભવિતવ્યતા તેને વિકલાક્ષના બીજા ભાગમાં લઇ ગઈ. અહી તે જીવને રહેવાને ત્રણ ઇન્દ્રિયવાળું શરીર મળ્યું. એક નાસિકાના એધ વચ્ચે; પણુ જીવન તે પરાધિનજ હતુ. જી, માકડ, મકાડા, કુંથુ કીડિ વિગેરેના શરીર ધારણ કરી, અહીંથી તહી ભટકતા, ભુખ્યા તરસ્યેા ખાળકાદિથી ચંપાતા ખળાતા, નવાં નવાં રૂપ ધારણ કરતાં અસંખ્યવાર આમતેમ રખડવામાં જીવન પુરૂં કરી, કમ પિરણામની મહેરખાનીથી ભવિતવ્યતા તેને વિકલેન્દ્રિયના ત્રીજા ભાગરૂપ ચાર ઇન્દ્રિયવાળા શરીરમાં લઈ ગઈ. અહીં ચક્ષુ ઇન્દ્રિયના વિકાશ થયા. તેટલું જ્ઞાન વધ્યું.
પતંગીયુ’, માખી, ડાંસ, ભમરા, વીંછી, તીડ આદિના અનેક શરીર તેણે ધારણ કર્યાં, અને ત્યાં લેાકાએ અનેક રીતે તે જીવને પેાતાના સુખને અર્થે નાશ ‘કર્યાં. આમ વિવિધ શરીરા ધારણ કરતાં આ જાતિમાં હજારા વ પત ભવિતવ્યતાએ જીવને રખડાવ્યે.
આમ એક પછી એક ભવા એળગતા જીવ અનુક્રમે પાંચ ઇન્દ્રિયવાળા પશુસ્થાનમાં આવી પહેોંચ્યા. આ પશુસ્થાનમાં, પાણીમાં ચાલનારા, જમીન ઉપર ફરનારા, આકાશમાં ઉડનારા સર્વ જીવેશને સમાવેશ થાય છે. તેમાં પણ માતાપિતાના સચેાગથી ગમાં ઉત્પન્ન થનારા તે ગર્ભ અને વિના
ir.