________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭ )
વેલડીએની પાછળ છુપાઈ રહેલા મહુસેન રાજા પણ એક ચિત્તે સાંભળવા લાગ્યા. ખરૂં કહે! તે! મહુસેન રાજાને પ્રતિષેધ આપવા માટે મુનિશ્રીએ વિસ્તારથી આ પ્રબંધ કહેવા શરૂ કર્યાં હતા. ચંપકલતા આ વૃત્તાંત સાંભળવામાં મુખ્ય હતી તથાપિ ગુરુશ્રીની દૃષ્ટિએ મહુસેન રાજા મુખ્ય હતા. અસ્તુ.
ભારત
ધમ, અથ, કામ અને મોક્ષના કારણરૂપ આ દક્ષિણા વર્ષીના મધ્યમખંડની દક્ષિણ દિશા તરફ સમુદ્રના કિનારા પાસે સ દીપામાં શિરામણ તુલ્ય સિંહલદ્વીપ નામને રમણિક દ્વીપ આવી રહેલા છે. તે ીપમાં લક્ષ્મીના નિવાસરૂપ શ્રીપુર નામનું ઉત્તમ શહેર છે. તે શહેર એટલું બધુ` સુંદર છે કે જેનુ સંપૂવ ન કરવાને મહાન કિવએ પણ અસમથ છે. તે શહેરમાં આવેલા સુંદર પ્રાસાદે અને મહેલાતા એક સરખા કનકમય તેારણવાળા, નાના પ્રકારના મયૂર, પેાપટ, સારિકા, હંસ, સારસાદિના ચિત્રામણવાળા હોવાથી, એક સરખાપણાને લઈ ત્યાંના લોકો પોતાના મહેલાને ઘણી મહેનતે ઓળખી શકતા હતા.
{
પ્રસરતા સૂર્યકિરણોના પ્રતાપથી ભય પામી, તે મડેલ્લાના ખૂણાઓમાં શરણુ માટે આવેલા અધકારને સ્થંભમાં રહેલ મણિના કિરણે ભક્ષણ કરી જતા હેાવાથા અધકારને મલિન પાપવાળી વૃત્તિવાળા છાને) ત્યાં ખીલકુલ શરણ મળતું નહતુ. બંધ તે ઉત્તમ કવિએની કવિતામાં હતા, દોષ તે રાત્રીમાં જ હતેા, ગ્રહણ તેા રાહુ ચંદ્રને કરતા હતા, દંડ છત્રામાં કે પ્રસાદના શિખરા પર હતેા, અને ભય પાપ કરવામાં હતા, પણ ત્યાંના લોકોમાં અંધ, દેષ, ગ્રહણુ, દંડ કે ભય જણાતા નહાતા.
મેટું આશ્ચર્ય તે! એ હતું કે ક્રોધાદિથી કાયિત પરિણામ થતાં કમાઁ ધન થવાથી આપણને દુ:ખ ભોગવવુ' પડશે, એથી ભય પામીને પતિપ્રણયના સંબંધમાં કુપિત થયેલી તરુણીએ પેાતાનુ` માન પણ મૂકી દેતી હતી; પણ વધારે વખત ક્રોધાદિના પેાતાની પાસે
For Private and Personal Use Only