________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૮
કલશામૃત ભાગ-૩
નથી તેને શાસ્ત્રનું જ્ઞાન પણ યથાર્થ નથી. તે શાસ્ત્રના અર્થ પણ વિપરીત કરશે. સમજમાં આવ્યું ? વ્યવહા૨થી નિશ્ચય થાય છે, નિમિત્તથી ઉપાદાનમાં થાય છે તેવું કહે, અમારા શેઠ કહે છે- સાચી વાત છે.
આહાહા ! નિજ સ્વરૂપનો અર્થ અભેદનું જ્ઞાન. આહાહા ! અભેદનું જ્ઞાન થતાં તેને ૫૨નું યથાર્થ જ્ઞાન થાય છે. બાકી અજ્ઞાનીને ૫૨નું પણ યથાર્થ જ્ઞાન હોતું નથી. શાસ્ત્રના અર્થ પણ ઉલટા કરતા હતા. જ્ઞાનના સ્વરૂપનો ખ્યાલ નથી તો શાસ્ત્રના અર્થ ઉલટા કરી દે! વ્યવહા૨થી થાય છે, નિમિત્તથી થાય છે, ક્રમબદ્ધ નથી વગેરે. નિજ સ્વરૂપના જ્ઞાનના અભાવમાં વિપરીતતા છે. સમજમાં આવ્યું ?
* * *
(અનુષ્ટુપ )
अज्ञानं
,,
*
,,
ज्ञानमप्येवं कुर्वन्नात्मानमञ्जसा । क्तस्यात्कर्तात्मात्मभावस्य परभावस्य न क्वचित्।। १६-६१।। ખંડાન્વય સહિત અર્થ:- “ yä આત્મા આત્મભાવસ્ય ર્તા સ્વાત્” (પુર્વ) સર્વથા પ્રકારે (આત્મા) આત્મા અર્થાત્ જીવદ્રવ્ય (આત્મભાવસ્ય ર્તા સ્વાત્) પોતાના પરિણામનો કર્તા હોય છે, “ પરમાવસ્ય ર્તા ન ઋષિત્ સ્વાત્” (પરમાવસ્ય) કર્મરૂપ અચેતન પુદ્ગલદ્રવ્યનો ( ર્તા વિત્ ન ચાલ્) કયારેય ત્રણે કાળે કર્તા હોતો નથી. કેવો છે આત્મા ? “ જ્ઞાનમ્ લપિ આત્માનમ્ ર્વન્ (જ્ઞાનમ્) શુદ્ધ ચેતનામાત્ર પ્રગટરૂપ સિદ્ધ-અવસ્થા (પિ) તે-રૂપ પણ (જ્ઞાત્માનમ્ ઝુર્વન્) પોતે તદ્રુપે પરિણમે છે. વળી કેવો છે? “ અજ્ઞાનમ્ અપિ આત્માનમ્ ઝુર્વન્” (અજ્ઞાનન્) અશુદ્ધ ચેતનારૂપ વિભાવપરિણામ (પિ) તેરૂપ પણ (આત્માનમ્ ર્વન) પોતે તદ્રુપે પરિણમે છે. ભાવાર્થ આમ છે કે-જીવદ્રવ્ય અશુદ્ધ ચેતનારૂપ પરિણમે છે, શુદ્ધ ચેતનારૂપ પરિણમે છે, તેથી જે કાળે જે ચેતનારૂપ પરિણમે છે તે કાળે તે જ ચેતના સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ છે, તેથી તે કાળે તે જ ચેતનાનું કર્તા છે; તોપણ પુદ્ગલપિંડરૂપ જે જ્ઞાનાવ૨ણાદિ કર્મ છે તેની સાથે તો વ્યાપ્ય-વ્યાપકરૂપ નથી, તેથી તેનું કર્તા નથી. “ અગ્ના” સમસ્તપણે આવો અર્થ છે. ૧૬-૬૧.
แ
,,
પ્રવચન નં. ৩৩
તા. ૨૬-૮-’૭૭
કલશ - ૬૧ : ઉપર પ્રવચન
“ yä આત્મા માત્મભાવસ્ય ∞ર્તા સ્વાત્, વં સર્વથા પ્રકારે ”, કર્મના બંધનને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com