________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૯૧
૧૭૫ ખંડાન્વય સહિત અર્થ:- “તત જન્મદ: રિમ” હું એવા જ્ઞાનકુંજરૂપ છું કે “યસ્થ વિપુરામ” જેનો પ્રકાશમાત્ર થતાં “રૂમ છન્નમ રૂન્દ્રનીલમ તલ
તિ” (રૂમ) વિદ્યમાન અનેક નવિકલ્પ (સૂમ) કે જે અતિ ઘણા છે, (ન્દ્રનામ) ઇન્દ્રજાળ છે અર્થાત્ જૂઠા છે, પરંતુ વિદ્યમાન છે તે (તક્ષ) જે કાળે શુદ્ધ ચિતૂપ અનુભવ થાય છે તે જ કાળે (વ) નિશ્ચયથી (અસ્થતિ) વિનષ્ટ થઈ જાય છે. ભાવાર્થ આમ છે-જેમ સૂર્યનો પ્રકાશ થતાં અંધકાર ફાટી જાય છે તેમ શુદ્ધ ચૈતન્યમાત્રનો અનુભવ થતાં જેટલા વિકલ્પો તે બધાય મટે છે-એવી શુદ્ધ ચૈતન્યવસ્તુ છે તે મારો સ્વભાવ; અન્ય સમસ્ત કર્મની ઉપાધિ છે. કેવી છે ઇન્દ્રજાળ? “પુષ્પનોન- વિવેકાવજિમિ: કચ્છત” (પુત્ર) અતિ ઘણી, (૩ઘન) અતિ સ્થૂલ એવી જે (વિવ૫) ભેદકલ્પના, એવી જે (વામિ:) તરંગાવલી તેના વડે (૩ ) આકુલતારૂપ છે; તેથી હેય છે, ઉપાદેય નથી. ૪૬-૯૧.
કલશ - ૯૧ : ઉપર પ્રવચન “તત ચિન્મદ: ”િ એવા જ્ઞાનકુંજરૂપ છું કે “ય વિપુરામ” સમ્યગ્દષ્ટિ ધર્માત્મા જીવ આવો પોતાને માને છે અને અનુભવે છે. પાઠમાં “ચિન્મહ:” શબ્દ છે. જ્ઞાનમહ: અર્થાત્ ચૈતન્યનું તેજપુંજ છું. ચૈતન્યના જ્ઞાન પ્રકાશનો હું પુંજ છું. વિકલ્પ માત્ર મારી ચીજ નથી.
અહીંયા તો હજુ બાયડી, છોકરાં મારાં અને પૈસા મારા, બંગલા મારાં અને હજીરાં મારાં, હજીરા એટલે લોટિયા વ્હોરા લોકોના નદીના કાંઠે મોટા મકાન હોય છે. ત્યાં મરેલાં મડદાને દાટે. .... તેને હજીરા કહે છે. વોરા લોકો દાઢી રાખે અને ટોપી ઓઢે તેને આવા હજીરા હોય. જામનગર નદીના કાંઠે મોટા મકાન છે. મરી જાય એટલે તેમાં દાટી હૈ. તેમ અહીં મોટા હજીરામાં દટાઈ ગયો છે. પાંચ લાખના અને દશ લાખના મકાનના વાસ્તુ કરે અને તેમાં મોટા કાર્યકર્તાઓને બોલાવે. અધિપતિઓ હોય તેને બોલાવે અને પછી રાજી રાજી થઈ જાય. ત્યાં ધૂળમાં (તારી મોટ૫) નથી. અરે. તેને વાસ્તુ કરતાંએ આવડતું નથી. વાસ્તુ તો પોતાના આનંદકંદમાં રહેવું એનું નામ વાસ્તુ છે.
યસ્થવિષ્ણુરખન” જેનો પ્રકાશમાત્ર થતાં” શું કહે છે? જેમ અહીંયા ચૈતન્યનો પ્રકાશ થયો તેના ફુરણમાત્રથી વિકલ્પના અંધકારનો નાશ થઈ જાય છે. “રૂમ bસ્ત્રમ નામ તલ્લvi gવ અસ્થતિ” વિદ્યમાન અનેક નવિકલ્પ કે જે અતિ ઘણાં છે,” નય વિકલ્પ છે, નય વિકલ્પ નથી એમ નથી. સમજમાં આવ્યું? “રૂવમ્ તસ્ત્રમ' વિદ્યમાન અનેક નય વિકલ્પ કૃતસ્ત્રમ્ નો અર્થ છે ઘણાં છે, ઈન્દ્રજાળ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com