________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૧OO
૨૫૭ આ બહાર દેખાય છે તે તો પથ્થર છે. બહાર પથ્થરનો પ્રકાશ છે; પરંતુ અંદર ભગવાનની વીતરાગી શાસ્થતી સર્વજ્ઞની પ્રતિમાઓ છે. ચક્રવર્તી સવારમાં પગે લાગે છે તે શાશ્વત જિનબિંબને પગે લાગે છે. અરે! લોકોને પક્ષ આડે સૂઝ પડતી નથી. કે શાશ્વત પ્રતિમાઓ છે.
જેમ ત્રિકાળમાં, ત્રિકાળ જ્ઞાનનો વિરહ ન હોય તેમ ત્રિકાળમાં જિનપ્રતિમાની સ્થાપનાનો વિરહ ન હોય. એ સ્થાપના જેમ ત્રિકાળ છે તેમ ત્રિકાળને ત્રિકાળના જાણવાવાળા ભાવે ત્રિકાળ છે. કાયમ છે. ત્રણ કાળના જાણનારા અત્યારે થયા તેમ નથી. ત્રણકાળના જાણનારા પહેલેથી- અનાદિથી છે. તેમ તેની સ્થાપના પણ અનાદિથી છે. આના વખાણ દીપચંદજીએ અનુભવ પ્રકાશમાં બધું કર્યા છે. અનુભવ પ્રકાશમાં એમ લીધું છે કે- જેના નામ માત્રથી પણ ભવનો અંત આવે એમ લીધું છે. ત્યાં તો સમ્યગ્દર્શન સહિત- આત્માના ભાન સહિતની વાત છે ને!
મો લોએ સવ્વ ત્રિકાળવર્તી અરિહંતાણે. ત્રિકાળ વર્તી અરિહંતાણમ્ એવું નામ લેવાથી પણ તારી પવિત્ર દશા થઈ જાય છે એમ કહે છે. અરિહંતના સ્મરણનો વિકલ્પ તો છે પણ ત્યારે લક્ષ વર્તમાન ( દ્રવ્ય) ઉપર હોવાને કારણે. સમજમાં આવ્યું? અધ્યાત્મ પંચ સંગ્રહમાં તો એમ લીધું છે કે- લક્ષમાં જરી આવી ગયો
જ્ઞાન ભગવાન કે સમાન આન કોઈ નહીં,
યાતે ભવતારી નામ સદાય ઉર માં હી હૈ.” આવા ત્યાં શબ્દો છે. આવું લખાણ બીજે ઉપદેશ સિદ્ધાંત રત્નમાં પણ છે. “મહિમા હજાર દસ સામાન્ય ગુણ કેવળી. સામાન્ય કેવળી કરતાં મહિમા હજાર દસ ગુણ સામાન્ય કાને સૂન તીર્થકર દેવકી માંહી. એક તીર્થંકરની મહિમા દસ હજાર સામાન્ય કેવળીથી પણ વિશેષ છે. હવે પ્રતિમા તીર્થકરની જો મળે દસ હજાર એવી. દસ હજાર તીર્થકર હો એસી મહિમા એક પ્રતિમાની જાણો.” સિદ્ધાંત રત્નમાં છે.
શ્રોતા:- દશ હજાર તીર્થંકરની સમાન એક પ્રતિમાની મહિમા છે!
ઉત્તર:- આ તો યાદ આવી ગયું. આ બધા શાસ્ત્રો તો જોયા છે ને! દશ હજાર તીર્થકરથી વિશેષતા એક પ્રતિમામાં છે. આ પંચ સંગ્રહમાં ઉપદેશ સિદ્ધાંત રતનમાં પાનું- ૧૯માં છે.
“नाम अविकार पद दाता है जगत मांहि, नाम की प्रभुता एक भगवान નાની હૈ.” એ નામની વાત કરી. હવે સ્થાપનાની વાત કરે છે. महिमा हजार दस सामान्य जु केवलीकी, ताके सम तीर्थंकरदेवजीकी मानिये तीर्थंकर देव मिले दसक हजार एसी, महिमा महत एक प्रतिमाकी जानिये!
ભગવાનના વિરહ પડ્યા અને જ્યાં એક પ્રતિમા દેખાય છે ત્યાં એક પ્રતિમાનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com