________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૧૧૨
૪૧૭ જ આનંદની દશા છે. ચારિત્ર કોઈ દુઃખદાયક દશા નથી પરિષહ સહન કરવા પડે એવી ચારિત્રની ચીજ નથી. ભગવાન આત્માના આનંદમાં લીન રહેવું તે ચારિત્ર છે. આનંદની લહેર કરતાં – કરતાં લીલામાત્રમાં કેવળજ્ઞાનને પ્રગટ કરે છે.
(પરમ વર્નયા) વનિતતમ: દૂર કર્યો છે (તમ:) મિથ્યાત્વ - અંધકાર જેણે, રાગની સાથે એકતાબુદ્ધિનો નાશ થયો છે. અલ્પજ્ઞાનની પર્યાયની સાથે એકતા - બુદ્ધિનો નાશ થયો છે. અને મિથ્યાત્વ અંધકાર દૂર કર્યો છે જેણે. “આવો કઈ રીતે થયો છે તે કહે છે.”
તર્મ સમ વિજોન મૂનોનૂ ત્યા,”, કહી છે અનેક પ્રકારની ભાવરૂપ અથવા દ્રવ્યરૂપ ક્રિયા,” જડની ક્રિયા અને અંદરની ભાવરૂપ વિકલ્પ ક્રિયા જે પાપરૂપ અથવા પુણ્યરૂપ તેને બળજોરીથી “ભૂતોનૂર્તત્વ” ઉખેડી નાખીને ” પોતાની બળજોરીથી મૂળને ઉનમૂલ કરતી જેટલી ક્રિયા છે. તે બધી મોક્ષમાર્ગ નથી દ્રવ્યક્રિયા દેહવિના ચાલે નહીં એમ માને છે. ભાવક્રિયા તે છે રાગ, એ સમસ્ત રાગની ક્રિયાને (મૂનોનૂનં) મૂળમાંથી ઉખાડી નાખી છે. તો પછી કઈ ક્રિયાનો અંશ મદદ કરે ? એ ક્રિયાને તો મૂળમાંથી ઉભૂલ કરી દીધી છે. “ઉન્મેલ' અર્થાત્ મૂળિયા ઉખેડી દીધા છે. આવો બહુ ઝીણો માર્ગ બાપુ !
પોતાના પુરુષાર્થથી એ થાય છે. કાળલબ્ધિ આવે ત્યારે થાય ને! એ તો પોતાના પુરુષાર્થથી કાળ લબ્ધિ આવે છે. એમ કહે છે.
પ્રશ્ન- સહજરૂપે આવે?
ઉત્તર- સહજ કહ્યું ને! (હેતા) સહજરૂપે. સહજ એટલે લીલા લહેર કરતાં. કરતાં, કરતાં, સહેજ આનંદની લહેર કરતાં. કરતાં કેવળજ્ઞાન થાય. “દેના” અર્થાત્ લહેર લીલામાત્ર એ સહજરૂપ સ્વભાવની દશા, રાગ વિનાની દશા, પોતાના શ્રદ્ધાજ્ઞાન-શાંતિની દશા જેનાથી પ્રગટ થઈ છે.
તર્મ સનમ પ વર્લ્સન મૂલોન્વં ત્વા” કહી છે અનેક પ્રકારની (કર્મ) ભાવરૂપ અથવા દ્રવ્યરૂપ ક્રિયા” કર્મ શબ્દ ક્રિયા, કર્મ એટલે જડ કર્મ એમ નહીં. શરીરની ક્રિયા પણ એમને એમ ચાલે છે તેમ અને ભાવ ક્રિયા એટલે રાગ. એ બધી દ્રવ્ય ને ભાવક્રિયાને મૂળમાંથી બળજોરીથી ઉખાડીને. ; આહાહા ! એ બધો મોક્ષમાર્ગ નહીં. “જેટલી ક્રિયા છે તે બધી મોક્ષમાર્ગ નથી.”
દેવગુરુશાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ તે મોક્ષમાર્ગ નહીં એ લોકો એમ કહે છે કે- જુઓ, દેવ-ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાને મિથ્યાત્વ કહે છે. અમે કહીએ છીએ એ રાગ છે, મિથ્યાત્વ નથી. રાગથી ધર્મ માને તે મિથ્યાત્વ છે. સાચા દેવગુરુશાસ્ત્રને જાણવા, માનવા તે બધો રાગ છે, શુભભાવ છે, તે મિથ્યાત્વ નથી. એ શુભભાવ ધર્મનું કારણ છે અને ધર્મ છે તેમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com